India

સરકારે ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીના ઉપયોગ માટે MHRA દ્વારા કરાયેલી ભલામણને સ્વીકારી લીધી છે.

બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રઝેનેકા દ્વારા વિકસાવવામાં આવેલી કોરોના રસી કોવિશિલ્ડના ઇમર્જન્સી ઉપયોગ માટે બ્રિટનની મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીએ મંજૂરી આપી દીધી છે. આમ એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીને પરવાનગી આપનારો બ્રિટન વિશ્વનો પહેલો દેશ બની ગયો છે. બ્રિટનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સરકારે ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીના ઉપયોગ માટે MHRA […]

India

ઓક્સફર્ડની કોરોના વાયરસની વેક્સીન સંપૂર્ણ રીતે સુરક્ષીત જણાઈ આવી.

ભારત સહિત દુનિયાભરના વિકાસશીલ દેશો માટે આશાનું કિરણ બનેલી ઓક્સફર્ડ યૂનિવર્સિટી અને દવા કંપની એસ્ટ્રાજેનેકા ની કોરોના વાયરસની વેક્સીન ને લઈને ખાનગી ક્ષેત્રના સંશોધકોએ તેને સંપૂર્ણ રીતે સુરક્ષીત ગણાવી છે. ઓક્સફર્ડની કોરોના વેક્સીનના અંતિમ તબક્કાના ટ્રાયલ (Third Trial) ના પરિણામોની સ્વતંત્ર સમીક્ષા પ્રતિષ્ઠિત મેડિકલ મેગેઝિન લાંસેટ માં છપાયા છે. આ સંશોધનો માં એ પણ કહેવામાં […]

International

કોરોના માટે ઓક્સફર્ડ યુનિવર્સિટીની સાથે મળીને રસી બનાવી રહેલા એસ્ટ્રાઝેનેકા એ કહ્યું કે,.

કોરોના (Corona)ની વિરૂદ્ધ જંગની વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. કોરોના માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી (Oxford University)ની સાથે મળીને રસી (Vaccine) બનાવી રહેલા એસ્ટ્રાઝેનેકા (Astrazeneca) એ કહ્યું કે તેના દ્વારા બનાવામાં આવેલી રસી ટ્રાયલ દરમ્યાન 90 ટકા સુરક્ષા આપવામાં સફળ રહી છે. તેના માટે પ્રયોગ દરમ્યાન પહેલાં રસીનો અડધો ડોઝ અપાયો, તેના લગભગ એક મહિના બાદ […]