India

પૂર્વ આર્મી ચીફ અને મોદી સરકારમાં વિદેશ રાજ્યમંત્રી વી.કે.સિંહ એ વિપક્ષ પર પ્રહારો કર્યા છે..

પુલવામા હુમલા (Pulwama Attack)ની પાછળ પાકિસ્તાન (Pakistan) એ પોતાનો હાથ હોવાની વાત સ્વીકારી લીધી છે. ત્યારબાદથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કેન્દ્ર સરકાર પર પ્રશ્ન કરનારને આડે હાથ લીધા છે. પૂર્વ આર્મી ચીફ અને મોદી સરકારમાં વિદેશ રાજ્યમંત્રી વી.કે.સિંહ (V.K.Singh) એ વિપક્ષ પર પ્રહારો કર્યા છે. પાકિસ્તાનના કબૂલનામા પર વી.કે.સિંહે કહ્યું કે એ કહેવું કે […]

India

લદ્દાખથી આર્મી ચીફ જનરલ નરવણેનું આવ્યું મોટું નિવેદન- LAC પર સ્થિતિ નાજુક, પરંતુ

લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (એલએસી) પર તણાવપૂર્ણ સ્થિતિ છે અને ભારત-ચીનની સેનાઓ સામ-સામે છે. તણાવને જોતા ભારતીય સેનાના ચીફ જનરલ એમ.એમ. નરવાણે લદખની બે દિવસની મુલાકાતે છે, જ્યાં તેઓ તમામ તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. આજે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે જનરલ નરવણે એ કહ્યું કે એલએસી પર સ્થિતિ નાજુક અને ગંભીર છે. પરંતુ […]

India

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં CRPF ટીમ પર આતંકી હુમલો, 3 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં સુરક્ષાબળોના એક દળ પર આતંકીઓએ હુમલો કર્યો. હુમલામાં કાશ્મીર પોલીસના એક અને સીઆરપીએફના બે જવાન શહીદ થયા. આતંકીઓએ બારામુલાના ક્રેરી વિસ્તારમાં નાપાક હરકતને અંજામ આપ્યો. આતંકીઓએ સીઆરપીએફ અને પોલીસની જોઇન્ટ નાકા પાર્ટી પર કેટલાંય રાઉન્ડ ફાયરિંગ કર્યું. આઇજી વિજય કુમારે કહ્યું કે હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશ્યલ પોલીસ ઓફિસર શહીદ થયા હતા. તો […]

India

નેપાળની વધુ એક અવળચંડાઇ આવી સામે, ઉત્તરાખંડ નજીક સરહદ પર આ શું કરી રહ્યું છે!

ભારત-નેપાળની વચ્ચે ચાલી રહેલા નકશા વિવાદની વચ્ચે નેપાળે ફરી એકવખત ભારત વિરોધી નવી ચાલની હવા આપતા પોતાના સશસ્ત્ર પોલીસ બળ (APF) માટે ધારચૂલામાં એક બટાલિયન હેડક્વાર્ટર બનાવ્યું છે, જે ઉત્તરાખંડના ધારચૂલા જિલ્લાની સરહદ પર આવેલ છે. સોમવારના રોજ નેપાળી કમાંડેંટ પ્રભારી નરેન્દ્ર બમ એ કાર્યભાર સંભાળ્યો છે. વાત એમ છે કે નેપાળના આ પગલાંનો હેતુ […]

India

રાફેલ આવતા જ હરણની માફક ફફડવા લાગ્યું પાકિસ્તાન, દુનિયાને કહ્યું- ભારતને રોકો

રાફેલ ફાઇટર જેટ ભારતીય વાયુસેનામાં સામેલ થતા જ પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે ભારત પોતાની વાસ્તવિક રક્ષા જરૂરિયાતોથી વધારે હથિયારો જમા કરી રહ્યું છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે વિશ્વ સમુદાયને અપીલ કરી છે કે તે ભારતને હથિયાર જમા કરતા રોકે. પાકિસ્તાને કહ્યું કે, આનાથી દક્ષિણ એશિયામાં હથિયારોની હોડ શરૂ થઈ […]

India

શ્રીનગરમાં આતંકવાદીઓનો સેનાએ કર્યો સફાયો, અંતિમ આતંકી પણ થયો ઢેર

કાશ્મીર પોલીસે દાવો કર્યો છે કે કાશ્મીરનાં શ્રીનગર જિલ્લાનો કોઈપણ આતંકવાદી હવે કાશ્મીરમાં સક્રિય નથી. શ્રીનગર જિલ્લાનો રહેવાસી એક જ આતંકવાદી બચ્યો હતો જેને સુરક્ષાદળોએ શ્રીનગરનાં બહારનાં વિસ્તારમાં મારી પાડ્યો. ત્યારબાદ હવે શ્રીનગર જિલ્લાનો રહેવાસી કોઈપણ આતંકવાદી આખા પ્રદેશમાં સક્રિય નથી. પોલીસ આને મોટી સફળતા માની રહી છે. પોલીસે જણાવ્યું કે શનિવારનાં 2 આતંકવાદી અથડામણમાં […]

International

USનો ગુપ્તચર અહેવાલ / ચીને પોતાની ભૂલ છૂપાવવા ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા સૈનિકોના અંતિમ સંસ્કાર કરતા પરિવારને અટકાવ્યા

US ગુપ્તચર વિભાગ પ્રમાણે ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકોની હિંસામાં 35 ચીની સૈનિકો માર્યા ગયા હતા ભારતના 20 સૈનિક શહીદ થયા હતા, જોકે ચીન પોતાના પક્ષે જાનહાનીનો ઈન્કાર કરતું રહ્યું છે પ્રકારે માહિતી મળી રહી છે તેને જોતા એવું લાગે છે કે ચીન ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા તેના સૈનિકોને ઓળખવા માટે પણ તૈયાર નથી. અમેરિકાનો એક […]

India

LAC પર આગળ વધી રહી છે ભારતીય સેના, પાછુ હટી રહ્યું છે ચીન

આજે લદ્દાખ પરાક્રમ પર અમારા સતત કવરેજને 16મો દિવસ છે. આજે સવારે સમાચાર આવ્યા કે LAC પર ચીન પાછુ હટી રહ્યું છે. જો કે હાલના સમયે સૌથી એક્સક્લુસિવ સમાચાર છે કે LAC પર ભારત આગળ વધી રહ્યું છે. ભારતીય સેનાએ ગલવાન બખ્તરબંધ ગાડીઓ તહેનાત કરી દીધી છે. આજે લદ્દાખ પરાક્રમ પર અમારા સતત કવરેજને 16મો […]

India

લદ્દાખ તણાવ મામલે નમ્યુ ચીન, પોતાના સૈનિકોને ગલવાન ખીણેથી 1.5 કિમી પીછેહઠ કરાવી

છેલ્લા થોડા દિવસોથી ગલવાન નદી વધુ જોશીલી બની છે ત્યારે ચીને હવામાનના પડકારને લઈ પીછેહઠ કરી કે સમજૂતી પ્રમાણે તે નક્કી કરવું મુશ્કેલ. લદ્દાખ મામલે ભારતની કરડાકી અને જડબાતોડ જવાબના કારણે ચીનના આક્રમક વલણમાં નરમાશ દેખાવા લાગી છે. ગાલવાન ઘાટી ક્ષેત્રમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બેઈજિંગ કૂમળું પડ્યું છે અને તેણે […]

GUJARAT

સુરતની ‘લેડી ડોન’ ભૂરી વિવાદોમાં, ‘તું મારી નઈ તો કોઈની જ નઈ’, બેવફા ભૂરી માટે સંજય ભૂરાએ કર્યો મોટો હંગામો

સુરતના વરાછા વિસ્તારમાં લુખ્ખાગીરી કરી અને લેડી ડોન તરીકેની કુખ્યાત છાપ ઉભી કરનાર ભુરી આજકાલ ફરી વિવાદોમાં સપડાઈ છે. ભુરીના જીવનમાં તેનો પૂર્વ પ્રેમી માથાનો દુ:ખાવો બની ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે.સૂત્રોના જણાવ્યા મુજબ ભુરીએ પ્રેમી ભુરા સાથે પ્રેમ સંબંધ તોડી અને પોતાની જ ગેંગના રાહુલ સાથે દોસ્તી કરી લેતા ભુરો વિફર્યો છે. ગઈકાલે […]