Kheda (Anand)

આણંદ-ખંભાત રેલ્વે લાઈન ફાટક નં-2 30 જૂન થી 5 દિવસ બંધ

આણંદ-ખંભાત રેલ્વે લાઈન પર આવેલ ફાટક નં-2 જેનો વાહન વ્યવહાર ગણેશ ચોકડીથી રેલ્વે સ્ટેશન તરફ જાય છે. તેનું સમારકામ કરવાનું હોવાથી અગામી 30મી જૂનથી 5મી જુલાઈ સુધી અવર-જવર માટે સંપુર્ણ બંધ રાખ્યો છે. વડોદરા તરફથી આવતા વાહનો નેશનલ હાઈવેથી સામરખા ચોકડી થઈને આણંદ જઈ શકશે.તથા તારાપુર-બોરસદ તરફથી આવતા વાહનો રેલ્વે ફાટક નં-૩ બોરસદ ચોકડી થઈને […]

GUJARAT

કેન્દ્રના આર્થિક પેકેજથી ભારતીય ઉદ્યોગજગતમાં નવા જોમ અને જુસ્સાનો સંચાર, બદલાયેલી પરિભાષા અને વિશેષ લોનની સુવિધા કરશે એમએસએમઇ ક્ષેત્રનો વિકાસ

ભારતીય ઉદ્યોગજગત એ આપણા દેશના અર્થતંત્રનો એક આધાર છે. જેમાં એમએસએમઇ એટલે કે સૂક્ષ્મ,લઘુ, મધ્યમ તથા મોટા કદના ઉદ્યોગ એકમો ખાસ મહત્વ ધરાવે છે. માટે જ કોરોના મહામારીથી અસર પામેલા અર્થતંત્રને ફરીથી ચેતનવંતુ કરવા માટે ભારત સરકારે 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે તેમાં એમએસએમઇ ક્ષેત્રના વિકાસ માટે અંદાજે 6 લાખ કરોડ રૂપિયાની […]