Bollywood

બોલિવૂડમાં ખળભળાટ મચવાની તૈયારી, સુશાંતના કેસ અંગે અમિત શાહને કરવામાં આવી આ વિનંતી

સુશાંત સિંહ રાજપૂતનું આ રીતે દુનિયાને અલવિદા કહેવું એ સૌ કોઈ માટે આંચકા જેવું છે. આટલા દિવસો પછી પણ કોઈને માનવામાં નથી આવતું કે અત્યારે સુશાંત આ દુનિયામાં નથી. બોલિવૂડના કલાકારોથી લઈને ફેન્સમાં તો દુ:ખનો માહોલ છે જ પણ સાથે સાથે રાજનેતાઓ પણ આ મામલે ઘણા સક્રિય છે. ત્યારે હવે આ વાત પર અમિત શાહને […]

India

શાહે રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર ફેંકયો: ચીન મુદ્દે ચર્ચા કરવી હોય તો આવી જાઓ બબ્બે હાથ…

લદ્દાખ મુદ્દા પર કેન્દ્ર સરકારને ઘેરી રહેલા રાહુલ ગાંધી પર ગૃહ મંત્રી અમિત શાહે જોરદાર જવાબ આપ્યો છે. અમિત શાહે કહ્યું કે તેઓ ચર્ચાથી ડરતા નથી. રાહુલ ગાંધી ગમે ત્યારે સંસદમાં ભારત-ચીન પર વાત કરી શકે છે. પરંતુ જ્યારે જવાન ચીનનો સામનો કરી રહ્યા છે તે સમયે આવા નિવેદન આપવા જોઇએ નહીં જેનાથી પાકિસ્તાન અને […]

India

ગલવાનમાં લોહિયાળ ઘર્ષણ: ચીને ભારતના જવાનોને બંધક બનાવ્યાનો ચોંકાવનારો ખુલાસો!

લદ્દાખ સરહદ પર ગલવાન ઘાટીમાં થયેલા લોહિયાળ ઘર્ષણમાં ચીની સેનાએ ભારતીય સેનાના 10 જવાનોને બંધક બનાવ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના મતે ચીની એ બે મેજર સહિત 10 ભારતીય જવાનોને બંધક બનાવ્યા હતા. જેમને ત્રણ દિવસની વાતચીત બાદ છોડી દેવામાં આવ્યા છે. જો કે સેનાની તરફથી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સેનાએ ગુરૂવારના રોજ પોતાના નિવેદનમાં […]

India

ચીનને PM મોદીની આકરી ચેતવણી – કોઈ વહેમમાં ના રહે, જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય

કોરોનાને પહોંચી વળવાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 15 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકની શરૂઆત ચીન સીમા પર થયેલા લોહિયાણ સંઘર્ષમાં ભારતીય જવાનોની શહાદતને સલામ કરીને કરવામાં આવી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય. તેમણે કહ્યું કે, આપણે આપણા જવાનો પર ગર્વ કરવો જોઇએ. તેઓ મારતા-મારતા […]

India

હિંસક અથડામણ બાદ LAC પર યુદ્ધનાં ભણકારા, PM મોદીએ બોલાવી સર્વદળીય બેઠક

લદ્દાખમાં ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચેની અથડામણ પર આખરે વડાપ્રધાન કાર્યાયલ તરફથી નિવેદન સામે આવી ગયું છે. આમાં જણાવવામાં આવ્યું છે કે 19 જૂનનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્વદળીય બેઠક કરશે, જેમાં અલગ-અલગ પાર્ટીઓનાં અધ્યક્ષોને બોલાવવામાં આવશે. મીટિંગમાં ભારત-ચીન બૉર્ડરની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. PMOનાં ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, આ બેઠક 19 જૂનનાં […]

India

ચીન સરહદે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે ભારતે લીધો મહત્વનો નિર્ણય, બ્રહ્મોસ યુદ્ધ માટે તૈયાર

લદ્દાખ સરહદે ચીન સાથે ભારતને ભારે વિવાદ ચાલી રહ્યો છે. ચીન દ્વારા ભારતના 1 સેનાધિકારી અને 2 જવાનોને શહિદ કર્યા બાદ ભારતે જવાબમાં 5 ચીની સૈનિકોના ઢીમ ઢાળી દીધા હતાં. જેથી LACએ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આ સ્થિતિ વચ્ચે ભારતે એક અતિમહત્વનો નિર્ણય લીધો છે. ભારતીય વાયુસેનાને મજબૂત બનાવવાની દિશામાં દુનિયાની સૌથી શક્તિશાળી મિસાઈલ […]

Corona-live India

દિલ્હીમાં કોરોના વાયરસની ભયંકર સ્થિતિ, અમિત શાહે લીધો આ ખાસ નિર્ણય

દિલ્હીમાં કોરોનાના લીધે બગડતી સ્થિતિએ કેન્દ્ર અને કેજરીવાલ સરકારની પરેશાની વધારી દીધી છે. રાજધાનીમાં કોરોનાને ઉકેલવા માટે સોમવારના રોજ ગૃહમંત્રી અમિત શાહે ખાસ નિર્ણય લઇ સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠક સવારે 11 વાગ્યે શરૂ થશે. તેમાં દિલ્હીની ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને BSPના અધ્યક્ષ સામેલ થશે. દિલ્હીમાં કોરોનાને નાથવાને લઇ ગૃહમંત્રીએ રવિવારના રોજ […]