India

ખેડૂતોએ બેઠકમાં ખેડૂત આગેવાનોને એનઆઇએ દ્વારા જારી કરાઇ રહેલી નોટિસોનો મુદ્દો ઉઠાવી જોરદાર વિરોધ.

૩ કૃષિ કાયદાઓ મુદ્દે ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે બુધવારે ૧૦મા રાઉન્ડની બેઠક કોઇપણ સમજૂતિ વિના સમાપ્ત થઇ હતી. બુધવારે આયોજિત બેઠકમાં કેન્દ્ર સરકારે ખેડૂતોને બે પ્રસ્તાવ આપ્યા હતા. સરકારે ખેડૂતોને જણાવ્યું હતું કે, ૩ કૃષિ કાયદાનો અમલ ૧૮ મહિના સુધી સ્થગિત કરી દેવાશે અને લઘુત્તમ ટેકાના ભાવ મુદ્દે નવી સમિતિની રચના કરાશે. જોકે ખેડૂતોએ […]

India

રાજસ્થાન સ્થિત ભારતીય કિસાન પાર્ટી દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સમિતિની પુનઃરચના માટે કેન્દ્ર સરકારને નોટિસ.

કૃષિ કાયદા માટે પોતાના દ્વારા રચાયેલી નિષ્ણાતોની સમિતિની ખેડૂત સંગઠનો દ્વારા થઇ રહેલી ટીકા સામે આકરી નારાજગી વ્યક્ત કરતાં ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં કૃષિ કાયદાઓ પર ચોક્કસ મંતવ્ય રજૂ કર્યા હોવાથી સમિતિના સભ્યો અંગે બિનજરૂરી ધારણાઓ બાંધી લેવામાં આવી છે. સમિતિના સભ્યોની નિયુક્તિમાં સુપ્રીમ કોર્ટનું હિત છે તેવી ટીકાઓ સામે […]

India

કૃષિ કાયદા ના મુદ્દા પર ચાલી રહેલા ખેડૂત આંદોલનસુપ્રીમ કોર્ટ માં સુનવણી થઇ તો ચીફ જસ્ટિસે ટિપ્પણી.

કૃષિ કાયદા ના મુદ્દા પર ચાલી રહેલા ખેડૂત આંદોલન ની વચ્ચે હવે દરેક લોકોની નજર 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પર ટકેલી છે. ખેડૂતોએ આ દિવસે મોટી ટ્રેકટર રેલી કાઢવાની વાત કહી છે, જેનો દિલ્હી પોલીસ એ વિરોધ કર્યો. હવે જ્યારે સોમવારના રોજ આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનવણી થઇ તો ચીફ […]

India

કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન અને સરકારના વલણ અંગે સુપ્રીમ કોર્ટે આકરી નારાજગી વ્યક્ત કરી.

કૃષિ કાયદાના વિરોધમાં વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હીની સરહદોએ કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન અને સરકારના વલણ અંગે સુપ્રીમ કોર્ટે આકરી નારાજગી વ્યક્ત કરી હતી. ચુકાદાના એક દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે સોમવારે યોજાયેલી સુનાવણીમાં જણાવ્યું હતું કે, સરકાર આ સમસ્યા અને કાયદાની ગૂંચવણનો ઉકેલ લાવવા માગે છે કે નહીં? ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ બોપન્ના […]

India

સરકારે ખેડૂત સંગઠનોને અપીલ કરી હતી કે તેઓ કાયદા નાબૂદ કરવાના બદલે બીજો કોઇ વિકલ્પ રજૂ કરે.

ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર પોતાની જિદ પર અડગ રહેતાં ૩ કેન્દ્રીય કૃષ કાયદાના મામલે સરકાર અને ખેડૂતો વચ્ચેનું કોકડું શુક્રવારે આઠમા રાઉન્ડની બેઠક બાદ પણ વણઉકલ્યું રહ્યું હતું. કેન્દ્ર સરકારેે ખેડૂત સંગઠનોને સ્પષ્ટ જણાવી દીધું હતું કે, સપ્ટેમ્બર ૨૦૨૦માં સંસદ દ્વારા પસાર કરાયેલા ૩ કૃષિ કાયદાને કોઇપણ સંજોગોમાં નાબૂદ કરાશે નહીં. સરકાર કૃષિ કાયદા […]

India

દિલ્હી સરહદે કેટલાક ખેડૂતો આંદોલનકારીઓને પોલીસ સાથે ઘર્ષણ થયું.

કૃષિ કાયદાના વિરોધમાં એક મહિનાથી દિલ્હી સરહદે ખેડૂતો આંદલોન કરી રહ્યા છે. આ આંદોલનમાં શુક્રવારે ફરી એક વખત ઉગ્રતા જોવા મળી હતી. હરિયાણા, ઉત્તરાખંડ અને દિલ્હી સરહદે કેટલાક ખેડૂતો આંદોલનકારીઓને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. શાહજહાંપુર ખાતે પોલીસ સાથે ઘર્ષણ બાદ હાઈવેની બીજી બાજુ બંધ કરાતા દિલ્હી અને જયપુર વચ્ચેનો સંપર્ક કપાયો હતો. તે ઉપરાંત […]

GUJARAT

વડાપ્રધાને વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કૃષિ કાયદો અમલમાં લાવવા કૃષિબિલ પસાર કર્યું છે. જેમાં સમગ્ર ભારતમાં હાલમાં વિરોધ પ્રર્વતિ રહ્યો છે. ત્યારે જામનગર શહેરમાં ગુજરાતના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુએ આજ રોજ પત્રકાર પરિષદમાં આ કૃષિ કાયદાથી ખેડૂતોને થનાર લાભો અંગે માહિતી રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે, આ કૃષિ કાયદાથી ખેડૂતોને ફાયદો થશે. આ […]

India

સુપ્રીમ કોર્ટે ખેડૂતોના અહિંસક આંદોલનના અધિકારને માન્યતા આપી.

કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા કૃષિ કાયદાઓની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીઓની સુનાવણી કરતાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે ખેડૂતોના અહિંસક આંદોલનના અધિકારને માન્યતા આપી હતી. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામાસુબ્રમણિયનની બેન્ચે સરકાર વતી અદાલતમાં હાજર રહેલા એટર્ની જનરલ કે કે વેણુગોપાલને સૂચન કર્યું હતું કે, કૃષિ કાયદા મુદ્દે સરકાર અને […]

India

ખેડૂત આંદોલન મુદ્દે સરકારમાં પણ દિવસભર ધમધમાટ.

કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા ૧૯ દિવસથી દિલ્હીની સરહદે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો દ્વારા સોમવારે ૯ કલાક માટે ભૂખ હડતાળ પાડવામાં આવી હતી. ૪૦ જેટલા ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હીની વિવિધ સરહદે ધરણાં કરીને હડતાળ પાડવામાં આવી હતી. તેમને સમર્થન આપી રહેલા અન્ય ખેડૂત સંગઠનો દ્વારા પોતાના રાજ્યોમાં જિલ્લા સ્તરે ધરણાં કરવામાં આવ્યાં હોવાના અહેવાલ […]

India

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ખેડૂત આંદોલનમાં બિન વિપક્ષી દળો પણ કૂદી પડ્યા

કૃષિ કાયદાને લઇ ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. આ બધાની વચ્ચે ભાજપે વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ખેડૂત આંદોલનમાં બિન વિપક્ષી દળો પણ કૂદી પડ્યા છે. આ સતત ચૂંટણી હારી રહ્યા છે એટલે સરકારના વિરોધમાં ઉભા થઇ જાય છે અને પોતાના ભૂતકાળને ભૂલવાની સાથે પોતાના વચનોને પણ ભૂલી જાય […]