Tech

Truecaller એપને કહેવું છે બાય-બાય! તો આવી રીતે ગાયબ કરો તમારો નંબર

કોલર આઈડી એપ ટ્રુ કોલરનો દુનિયાભરમાં કરોડો લોકો ઉપયોગ કરે છે. ટ્રુ કોલર એક એવી એપ છે જે કોઈ અજાણતા નંબરથી આવેલા કોલની ઓળખ બતાવે છે. એવું ટ્રુ કોલરની એક એડ્રેસ બુકના માધ્યમથી થાય છે. આ એડ્રેસ બુકના માધ્યમથી એપ કોન્ટેક્ટ ડીટેલ તૈયાર કરે છે. શું તમને ખબર છે કે તમારો નંબર ટ્રુ કોલરના ડેટાબેઝમાં […]