India

વિકાસ દુબેના નામથી ફેસબુક એકાઉન્ટ બનાવીને યુપી પોલીસના IGને આપી ધમકી, યુવકની પુછપરછ

– પોલીસે આઈટી ઉપરાંત સર્વેલન્સ ટીમ દ્વારા કેસની તપાસ શરૂ કરી દીધી કાનપુરના બિકરૂ કાંડને એક વર્ષ પૂરૂ થયું છે. આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા પર વિકાસ દુબેના નામથી બનેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આઈજી મોહિત અગ્રવાલને મારવાની ધમકી અપાયાની વાત સામે આવી છે. આ મામલે ઔરૈયા પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. બિકરૂ કાંડના […]

India

ભારતમાંથી વિદેશ મોકલાઈ રહી છે રૂ. 2 લાખ/કિલોના ભાવની ચિપ્સ, ઈન્ટરપોલ થયું સક્રિય

ઈન્ટરનેશનલ માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડમાં રહેતી જ્ઞાનપુરી-બંસરીની ચિપ્સ ભારતના કેટલાક વિસ્તારોમાં 5,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવ સુધી વેચાય છે. જો કે ભારતીય સરહદ પાર કરવાની સાથે જ તેનો ભાવ 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધીનો થઈ જાય છે. ઉત્તર પ્રદેશ STFની ટીમે આ પ્રકારની ચિપ્સ બનાવતા લોકોની તપાસ હાથ ધરી છે. કાચબાઓની તસ્કરી કરી રહેલા […]

GUJARAT

હોમિયોપેથિક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સના આઇપેન્ડ દરો ન વધતા વિરોધ પ્રદર્શન

ગુજરાત પ્રદેશના હોમીયોપેથીક અભ્યાસક્રમના ઈન્ટર્નસના સ્ટાઈપન્ડ દરોમાં વધારો કરવામાં ન આવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. અવાર-નવાર રજૂઆતો કરવા છતાં વિદ્યાર્થીઓની માંગણી સ્વીકારવામાં નહી આવતા એબીવીપીની આગેવાનીમાં વિદ્યાર્થીઓ દ્વારા આજે આણંદની હોમીયોપેથીક કોલેજ ખાતે ધરણાં પ્રદર્શન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વધુમાં મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર આરોગ્ય અને […]

India

નકલી મતદારોનું હવે આવી બનશે, બંગાળ ચૂંટણીમાં પહેલીવાર આ એપનો ઉપયોગ કરશે ચૂંટણી પંચ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં નકલી મતદારોને ઓળખવા અને ચૂંટણી પ્રક્રિયાની વિગતો તાત્કાલિક જાહેર કરવા ચૂંટણી પંચ તેની બૂથ મોબાઇલ એપ્લિકેશનનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે. મંગળવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી. જો આવું થાય છે તો, પશ્ચિમ બંગાળ એવું પહેલું રાજ્ય બનશે જ્યાં આ એપ્લિકેશનનો સંપૂર્ણ ઉપયોગ ચૂંટણી પ્રક્રિયામાં કરવામાં આવશે. ચૂંટણી પંચના અધિકારીએ […]

GUJARAT

વડોદરાની રાઇઝેન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કેન્સરની નવી દવા શોધાઈ : US FDAની મંજૂરી

વડોદરાની એલેમ્બિક ફર્માસ્યુટિકલ્સની રીસર્ચ ફર્મ રાઇઝેન ફર્માસ્યુટિકલ્સ એજી દ્વારા કેન્સરની નવા દવા પર સંશોધન કરવામાં આવ્યું હતું. જેનું વધુ સંશોધન યુએસની ટીજી થેરાપેટિક્સ દ્વારા કરાયું હતું. ટીજી થેરાપેટિક્સ દ્વારા તે દવાને મંજુરી માટે યુએસ એફડીએ સમક્ષ માગણી કરાઇ હતી. જેને યુએસ એફડીએ દ્વારા મંજુરી આપવામાં આવી છે. જે બાદ હવે, આગામી ટુંક સમયમાં કંપની દ્વારા […]

Kheda (Anand)

આજ રોજ ડાકોર નગરપાલિકા પ્રમુખ દ્વારા સામાન્ય સભા યોજવામાં આવી

આજ રોજ ડાકોર નગરપાલિકા માં સામાન્ય સભા યોજવામાં આવી હતી તેમાં નગરપાલિકા પ્રમુખ દ્વારા સભ્યો ને જુદી જુદી કામગીરી સોંપવામાં આવી. આજ રોજ ડાકોર નગરપાલિકા ના સભાખંડમાં બપોરે પાલિકા ના પ્રમુખ દ્વારા સાધારણ સભા યોજવામાં આવી હતી. તેમાં જુદા જુદા સભ્યો ને વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી અને પ્રમુખ દ્વારા ઠરાવ કરવામાં આવ્યા હતા જેમાં […]

Corona-live GUJARAT

જાહેરમાં રેલીઓ યોજનારા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કોરોના પોઝિટિવ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હવે કોરોના સંક્રમિત થયા છે. પાટીલને ગાંધીનગરની અપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં જોડાયેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ સી.આર. પાટીલના પ્રવાસ બાદ કોરોનાનો રાફડો ફાટ્યો હતો. કોરોના મહામારીમાં પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડી તેમણે […]

Kheda (Anand)

ડાકોર-કપડવંજ રોડ ઉપર ૪૩ હારનો વિદેશી દારૂ ભરેલી સીએનજી રીક્ષા ઝડપાઈ

ખેડા જિલ્લાના ડાકોર કપડવંજ રોડ ઉપર સહારા હોટલની પાછળ ઉસ્માનભાઈ લાકડાના પીઠા ની ખુલ્લી જગ્યામાંથી ડાકોર પોલીસે મળેલી બાતમીના આધારે સીએનજી રીક્ષામાં પાછળની સીટમાં બનાવેલા ચોર ખાનામાંથી ૪૩૨૦૦ રૂ. નો વિદેશી દારુ ઝડપી પાડી વિદેશી દારૂ અને રીક્ષા સાથે ૯૩૨૦૦ રૂ.નો મુદ્દામાલ કબજે કરી રીક્ષાના ચાલકની ધરપકડ કરી ડાકોર પોલીસ મથકે દારૂબંધી ધારા હેઠળ ગુનો […]

Kheda (Anand)

આજ રોજ ડાકોર નગરપાલિકા ના ભાજપ ના ૭ ઉમેદવારો ને સસ્પેન્ડ કરવામાં આવ્યા

સામાવાળા કમ (૧) થી (૭) એ ડાકોર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ની તા. 3/3/૨૦૧૮ ની ચૂંટણી માં ભા.જ. પક્ષના મેન્ડેટ ધરાવતા પ્રમુખ પદના અને ઉપપ્રમુખ પદના માન્ય ઉમેદવાર વિરુદ્ધ મતદાન કરીને ભા.જ.પક્ષના સિમ્બોલ પર ચૂંટાયેલા સદસ્ય શ્રી ઓ હોવા છતાં ભા.જ.પક્ષના મેન્ડેટ નો અનાદર કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી ભા.જ.પક્ષના વ્હીપનો ભંગ કરી ભા.જ.પક્ષના મેન્ડેટ […]

Kheda (Anand)

ડાકોર મંદિરમાં પગાર કૌભાંડમાં પૂર્વ ચેરમેન સહિત બેની અટક

ડાકોર મંદિર ની ટેમ્પલ કમિટીમાં મેનેજરનો ખાલી પડેલી જગ્યા સંદર્ભે 2017માં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, 8 મી મે, 2017ના રોજ ઇન્ચાર્જ મેનેજર શૈલેષ સેવકની સહીથી તેમજ દિવસે રૂપેશ પ્રફુલચંદ્ર શાસ્ત્રીને મેનેજર તરીકે નિમણૂંક આપવા સર્ક્યુલર કર્યો હતો. આ સરક્યુલર માં રૂ.1 ના માસિક માનદ વેતન નક્કી કરવામાં આવ્યું હતું. જેને તેઓ સમયના […]