Surat

સુરત : રસી લેવા માટે વેપારી-કામદારોએ લગાવી લાંબી લાઇનો, કાલ સુધીમાં રસી નહીં મળે તો નહીં કરી શકે ધંધા-રોજગાર

વેક્સીનેશન માટે ટેકસટાઇલ માર્કેટમાં કામદારો અને વ્યાપારીઓની પડાપડી જોવા મળી હતી. સુરતના રિંગરોડ ખાતે આવેલ જેજે માર્કેટમાં રોજ 1000 થી 1200 લોકો લાઈન લગાવી ઉભા રહે છે. રાજ્ય સરકારે જાહેરનામુ પાડી તમામ દુકાનો, રેસ્ટોરંટ, જીમ,થિયેટર વગેરે સ્થળો જે જાહેર છે ત્યાંના માલિકો અને તેમાં કામ કરતાં કર્મચારીઓએએ કોરોના વેક્સિન 30 જુન સુધીમાં લઈ લેવી નહી […]

Corona-live India

રસી લઈશું પણ કોરોના ટેસ્ટ નહીં કરાવીએ, ખેડૂત આંદોલનને ઉગ્ર બનાવવાનુ ટિકૈતનુ એલાન

દેશ પર આવી પડેલા કોરોના સંકટ વચ્ચે પણ ખેડૂત આંદોલનને વધારે ઉગ્ર બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. આજે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે હરિયાણાના હિસારમાં એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, સરકારનો આખા દેશમાં વિરોધ છે. એક થી દોઢ મહિના પછી સૌથી વધારે ખેડૂત સભાઓ યુપીમાં થશે. દિલ્હીની બોર્ડર પર જ હરિયાણા આવેલુ છે. એટલે આ વિસ્તારના […]

India

ભારતમાંથી વિદેશ મોકલાઈ રહી છે રૂ. 2 લાખ/કિલોના ભાવની ચિપ્સ, ઈન્ટરપોલ થયું સક્રિય

ઈન્ટરનેશનલ માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડમાં રહેતી જ્ઞાનપુરી-બંસરીની ચિપ્સ ભારતના કેટલાક વિસ્તારોમાં 5,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવ સુધી વેચાય છે. જો કે ભારતીય સરહદ પાર કરવાની સાથે જ તેનો ભાવ 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધીનો થઈ જાય છે. ઉત્તર પ્રદેશ STFની ટીમે આ પ્રકારની ચિપ્સ બનાવતા લોકોની તપાસ હાથ ધરી છે. કાચબાઓની તસ્કરી કરી રહેલા […]

Rajkot

વનરાજ હોટલમાં જઈ ચડ્યો:જૂનાગઢમાં રાજકોટ હાઇવે પરની હોટલમાં વહેલી સવારે સિંહ આવી ચડ્યો, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

સિંહે હોટલના પાર્કિંગ-લોબીમાં લટાર મારી બહાર નીકળવાનો રસ્‍તો ન મળતાં પરત ફર્યો હતો હોટલમાં સિંહની આવન-જાવન અને લટારની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જૂનાગઢ શહેરમાં રાજકોટ હાઇવે પરની પ્રખ્‍યાત હોટલમાં બે દિવસ પૂર્વે વહેલી સવારે જંગલનો રાજા સિંહ આવી ચડ્યો હતો. હોટલમાં લટાર મારતો સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. હોટલમાંથી સિંહને બહાર નીકળવાનો […]

India

નકલી મતદારોનું હવે આવી બનશે, બંગાળ ચૂંટણીમાં પહેલીવાર આ એપનો ઉપયોગ કરશે ચૂંટણી પંચ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં નકલી મતદારોને ઓળખવા અને ચૂંટણી પ્રક્રિયાની વિગતો તાત્કાલિક જાહેર કરવા ચૂંટણી પંચ તેની બૂથ મોબાઇલ એપ્લિકેશનનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે. મંગળવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી. જો આવું થાય છે તો, પશ્ચિમ બંગાળ એવું પહેલું રાજ્ય બનશે જ્યાં આ એપ્લિકેશનનો સંપૂર્ણ ઉપયોગ ચૂંટણી પ્રક્રિયામાં કરવામાં આવશે. ચૂંટણી પંચના અધિકારીએ […]

GUJARAT

ભાજપના સાંસદ પ્રભુ વસાવા પોતાના ઘરમાં જ સહકારી બેંકની ચૂંટણી હારી જતા રાજકરણ ઘરમાયું.

સુરત નજીક આવેલા બારડોલી બેઠકના ભાજપના સાંસદ પ્રભુ વસાવા પોતાના ઘરમાં જ સહકારી બેંકની ચૂંટણી હારી જતા રાજકરણ ઘરમાયું છે. રૂ. 9100 કરોડના વહીવટ ધરાવતી સુરત ડિસ્ટ્રિક્ટ કોપેરેટિવ બેંકની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું, જેમાં ભાજપનો આંતરિક જૂથવાદ ખુલીને સામે આવ્યો છે. આજે સવારે 9ના ટકોરે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં મત […]

GUJARAT

બોગસ બિલિંગને અટકાવવા માટે જીએસટી વિભાગ દ્વારા અનેક પ્રયાસ તેમ છતાં ધારી સફળતા મળી શકી નથી.

બોગસ બિલિંગ કરનારા કૌભાંડી ઓ પર લગામ કસવા માટે જીએસટી ની સાથે સાથે હવે ઇન્કમટેક્સ વિભાગ પણ સક્રિય બન્યો છે. કારણ કે બોગસ બિલ લેનાર પાસેથી ઇન્કમટેકસ વિભાગ બિલ જેટલી જ રકમની વસૂલાત કરશે. તે માટેનો સત્તાવાર પરિપત્ર પણ સીબીડીટીએ બહાર પાડી દીધો છે. બોગસ બિલિંગને અટકાવવા માટે જીએસટી વિભાગ દ્વારા અનેક પ્રયાસ હાથ ધર્યા […]

Business

RBIદ્વારા જાહેર થનાર ઓફિશિયલ ડિજિટલ કરન્સી માટે રસ્તો તૈયાર કરવામાં આવશે.

BitCoin જેવી ક્રિપ્ટોકરન્સી રોકાણકારો માટે માઠા સમાચાર છે. આ બજેટ સત્રમાં એક એવા બિલ પર વિચાર કરવામાં આવશે જેનાથી BitCoin જેવી તમામ પ્રાઈવેટ કરન્સી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. જો કે ક્રિપ્ટોકરન્સીને પૂરી રીતે પ્રતિબંધિત કરવાની યોજના નથી પણ કેન્દ્રીય બેંક ભારતીય રિઝર્વ બેંક  દ્વારા જાહેર થનાર ઓફિશિયલ ડિજિટલ કરન્સી માટે રસ્તો તૈયાર કરવામાં આવશે. […]

International

દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં ઓછામાં ઓછા 70 હજાર લોકોને નકલી કોરોના રસી આપવામાં આવી.

હાલમાં એક ખતરનાક સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં ઓછામાં ઓછા 70 હજાર લોકોને નકલી કોરોના રસી આપવામાં આવી હતી. એક ખાનગી ક્લિનિકે કોરોના રસી લગાવવાના નામે આશરે એક ડોઝના માત્ર 1100 રૂપિયા લેતી હતી. લોકોને કોરોનાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેવા માટે ત્રણ ડોઝ લેવાનું કહેવામાં આવ્યું હતું. એટલે કે બધા ડોઝ માટે કુલ પૈસાની […]

Business

2021-22ના બજેટથી સૌથી મોટી આશા છે કે, આ વખતે સરકાર ટેક્સ છૂટની મર્યાદામાં વધારો કરી શકે છે.

દેશનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર છે. આ બજેટમાંથી મોટાભાગની અપેક્ષાઓ મધ્યમ વર્ગની છે અને ખાસ કરીને નોકરીયાત માટે. કોરોના કાળમાં કેટલાયે લોકોએ નોકરી ગુમાવી દીધી હતી. કેટલાક લોકોનો પગાર પણ કાપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં લોકો આ બજેટમાં સરકાર પાસેથી ઘણી અપેક્ષા રાખી રહ્યા છે. ટેક્સ છૂટની મર્યાદા 3 લાખ રૂપિયા થઇ શકે છે […]