GUJARAT

બાળકોને સંસ્કૃત સંસ્કૃત માધ્યમથી શીખવવું જોઈએ: શ્રીમતી અંજુ શર્મા શિક્ષણ સચિવ, ગુજરાત સરકાર

સંસ્કૃત ભારતી ગુજરાત દ્વારા ફેસબુક પર મનોવાણી કાર્યક્રમ ચાલી રહ્યો છે આ મંચ પરથી ગુજરાતના પ્રતિષ્ઠિત ધર્માચાર્યો, વિભિન્ન વિશ્વવિદ્યાલયના સંસ્કૃતાભિમાની કુલપતિશ્રીઓ સંસ્કૃત જગત સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકો અને સંસ્કૃત અનુરાગી લોકોને સંબોધિત કરે છે.             આ શૃંખલામાં ગુજરાત સરકારના શિક્ષણ સચિવ શ્રીમતી અંજુ શર્માએ પોતાના મનની વાત કરતા અષ્ટાવક્ર […]