GUJARAT

નિશિલ તલાટી ની યુએસએમાં વધું એક સિદ્ધિ, વધુ ડેટાથી કોમ્પ્યુટરની સ્પીડ ડાઉન ન થાય તે રિસર્ચ ને બેસ્ટ પેપર એવોર્ડ.

 2,437 Total Views

ડાકોરના વતની એવા રાકેશભાઈ તલાટી ના સુપુત્ર નિશિલ તલાટી ની યુએસએમાં વધું એક સિદ્ધિ, વધુ ડેટાથી કોમ્પ્યુટરની સ્પીડ ડાઉન ન થાય તે રિસર્ચ ને બેસ્ટ પેપર એવોર્ડ.

અત્યારે રોજિંદા જીવનમાં પ્રશ્નને હલ કરવા તનતોડ મહેનત કરી નવું ઇનોવેશન કરી રહ્યા છે ત્યારે નિશિલ તલાટીએ યુએસએમાં કોમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેર માં ઇનોવેશન કરી રોજ વપરાતી એપ્લિકેશનના એક્સેસ ની સ્પીડ વધારવા રિસર્ચ કર્યું.

અને તેમના આ રીસર્ચ પેપરને હાઇ પરફોર્મન્સ કોમ્પ્યુટર આર્કિટેક્ચર (એસપીસીએ) 2021 ની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં પ્રોડિજી ઇમ્પ્રુવિંગ ધ મેમરી ઈનડાયરેક્ટર ઈનરેગ્યુલર વર્કલોડ યુઝિંગ સોફ્ટવેર ડિઝાઇન ટાઇટલ સાથે મૂકવામાં આવ્યું જેને એવોર્ડ એનાયત થયો છે.

સી.એન.વિદ્યાલય માં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરી બિટ્સ પિલાની માંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ની ડીગ્રી મેળવી અત્યારે તે અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં પી.એચ.ડી કરી રહ્યો છે,

નિશિલે નવા પ્રકારની કોમ્પ્યુટર મેમરી અંગે રિસર્ચ કર્યું જેનું પેપર પ્રેઝન્ટેશન તેને એચપીસીએ- 2021માં કર્યું હતું

Leave a Reply

Your email address will not be published.