રૂ.૮૧૨૮૦૦/ નો દંડ પણ આણંદ પોલીસ દ્વારા વસૂલ કરાયો.
આણંદ જિલ્લામાં કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે અને કાળજી લેવા રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરવો અને એક બીજા વચ્યે જરૂરી અંતર રાખવુ અને તે પ્રમાણે અનુસરવું અનિવાર્ય છે
માસ્ક નહીં પહેરનાર ને દંડ પણ થઈ રહ્યો છે
જિલ્લા કલેકટર શ્રી આર.જી. ગોહિલ દ્વારા જિલ્લા ની જનતા ને કોરોના સંક્રમણ થી બચવા માસ્ક પહેરીને જ બહાર નીકળવા અને એક બીજા થી જરૂરી અંતર રાખવા વારંવાર અનું રોડધ કરવામાં આવી રહ્યો છે અને જિલ્લા માં આરોગ્ય વિભાગ અને સંસ્થા દ્વારા પણ જન જાગૃતિ અભિયાન ચલાવવા માં આવી રહ્યું છે આ માટે લોકો જાગૃત થાય અને માસ્ક પહેરે તે માટે જિલ્લા પોલીસ દ્વારા પણ દંડનીય કાર્ય વાહી માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે તે મુજબ જિલ્લામાં જિલ્લા પોલીસ વડા શ્રી અજીત રાજી યન ના માર્ગ દર્શન હેઠળ જિલ્લા માં માસ્ક નહીં પહેરતા નાગરિકો સામે દંડનીય કાર્યવાહી સમગ્ર જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલી છે.જિલ્લા માં જાહેર સ્થળો એ માસ્ક નહીં પહેરનાર નાગરિકો ને પોલીસ દ્વારા દંડિત કરવામાં આવ્યા છે.જે સંખ્યા ૪૦૬૪ થવા જાય છે અને રૂ.૮,૧૨,૮૦૦/ ની દંડ ની રકમ પોલીસ દ્વારા આવા નાગરિકો પાસે થી વસૂલ કરવામાં આવી છે.જિલ્લા ભરમાં પોલીસ દ્વારા ચલાવામાં આવેલ ઝુંબેશ ના કારણે નાગરિકો સજાગ થવા લાગ્યા અને માસ્ક મળે તો માસ્ક છેવટે મોઢા ઉપર જે મળ્યું તે કપડું બાંધી ને પણ માસ્ક પહેર્યા નો સંતોષ સાથે પોલીસ અને દંડ ની રકમ માંથી બચવાનો પ્રયાસ કર્યો હતો.
આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નાગરિકો માટે માસ્ક પહેરવો જરૂરી છે અને આ માટે જિલ્લા પોલીસ ,જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારાવારંવાર નાગરિકો માં જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.આ સાથે અન્ય સામાજિક સંસ્થા દ્વારા પણ જન જાગૃતિ અભિયાન ચલાવવા માં આવી રહ્યું છે
871 Total Views આજરોજ ખેડા જિલ્લા ન નડિયાદ. વડું મથક મુકામે શ્રી પ્રદીપભાઈ દલવાડી આંતરરાષ્ટ્રીય યોગ ટ્રેનર અને વેલનેસ કોચ તેમજ ગુજરાત સરકાર ન સર્ટીફાઇડ યોગા કોચ અને આઘ્યાત્મિક ફેકલટી આર્ટ ઓફ લીવીંગ શ્રી શ્રી રવિશંકરજી પ્રેરિત ના માધ્યમ થી ..નડીઆદ ની સિવિલ હોસ્પિટલ ના સુપરિટેડન્ટ , વાઇસ. સુપરિટેન્ડન્ટ , ડોક્ટર્સ , અને નડીઆદ ની જાણીતી […]
944 Total Views આપ ભક્ત અને દાતા તો છે જ પરંતુ તેની આગળ એક શૂરવીર પણ છો. સખત પરિશ્રમ કરી સ્વર્ગમાંથી ગંગા નું જેણે ધરતી પર અવતરણ કરાવ્યું તો ભગીરથના નામ ઉપરથી સખત પરિશ્રમ માટે ભગીરથ પ્રયત્ન એમ લોકબોલી માં બોલાયા છે. હરેશભાઇ આ ડાકોરના ભગીરથ કહેવા શા સેવાભાવી મિત્રો સાથે રાખી એકલા હાથે નેતૃત્વ પૂરું […]
737 Total Views સેવા ભાવી સંસ્થાઓ પણ પોતાનું યોગદાન આપશે દાંડી માર્ગના ગામોમાં ઉસ્સાહનો માહોલ આણંદઃ આણંદ જિલ્લા સ્વામી વિવેકાનંદ યુવા મંડળના યુવાનો દાંડી યાત્રામાં જોડાશે અને છાસ વિતરણનું કામ પણ કરશે અમુલ દ્વારા છાસ પુરી પાડવામાં આવશે.આણંદ જિલ્લા માં તા.૧૬/૩/૨૦૨૧ ના રોજ બોરીયાવી નગરથી પ્રવેશનારી દાંડી યાત્રા અને દાંડી યાત્રીઓનુ દાંડી માર્ગ ઉપર ભવ્યાતિભવ્ય સ્વાગત […]