Kheda (Anand)

ઠાસરાના ધારાસભ્ય કાંતિશાહ ભાઈ પરમાર દ્વારા નેસ ગામ મા LED લાઈટ ટાવર નું લોકાર્પણ કરાયું

 918 Total Views

ઠાસરાના ધારાસભ્ય કાંતિશાહ ભાઈ પરમાર દ્વારા વિસ્તાર વિકાસ ની ગ્રાન્ટ માંથી નેશ ગામ ના ચોક માં અને નેશ ગામ ના જ ભાથીજી મંદિરે LED લાઈટ નો ટાવર ફાળવ્યા હતા તેનું લોકપર્ણ કર્યું…..

નેશ ગામ ના વિકાસ કાર્ય માં સાથ આપનાર સમસ્ત ગામજનો નો આભાર……

Leave a Reply

Your email address will not be published.