819 Total Views
ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા તા 18/11/2020 ના રોજ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ખડાણા ગામે તાડીયાપુરા વિસ્તારમાં સમસ્ત ક્ષત્રિય સમાજ નો નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવવા ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ગુજરાત પ્રદેશ ઓબીસી પ્રમુખ કે એમ ઠાકોર ના આયોજન હેઠળ સ્નેહ મિલન સમારોહ યોજાયો સમારોહ ના મુખ્ય મહેમાન હિતેન્દ્ર સિંહ પરમાર ક્ષત્રિય વિકાસ સંઘ પ્રમુખ, વિષ્ણુ સિંહ દિપસિહ સોઢા ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ, વનરાજસિંહ ઝાલા LCB ખેડા,તથા અરવલ્લી ઠાકોર સેના પ્રમુખ હાજર રહ્યા.
સાથે સાથે સમાજના આણંદ પેટલાદ ના નાના મોટા સંગઠનોના હોદ્દેદારો , હરસિદ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટ ના અધ્યક્ષ કલ્યાણસિંહ પુવાર ગોધરા,ભાથીસેના ના પ્રમુખ રજનીભાઇ તથા ભાથીસેના ખંભાત કાર્યકર્તાઓ, હાજર રહ્યા તાડીયાપુરા ના ક્ષત્રિય સમાજ ના ભાઇ ઓ બહેનો ના સંપુર્ણ સાથ સહકાર થી પ્રોગ્રામ સફળતા પુર્વક પુર્ણ થયો