1,653 Total Views
આજે યાત્રાધામ ડાકોરમાં ભયનો માહોલ આજે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા…
ડાકોરના પૂર્વ એપીએમસીના ચેરમેન કમલેશ ભાઈ શાહ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ડાકોરમાં મંગળવાડી માર્કેટયાર્ડ વિસ્તારને પૂરો સેનેટાઈઝ કરવામાં આવેલ છે.
તથા કમલેશભાઈ શાહ નું ઘર તીર્થ સોસાયટીમાં આવેલું છે તેને પણ સેનેટાઈઝ કરવામાં આવ્યું છે. અને તેમને સારવાર ખાતે અમદાવાદ મોકલવામાં આવ્યા છે.
માર્કેટ યાર્ડ માં આવેલી કમલેશભાઈ શાહ ની ઓફિસને સેનેટાઈઝ કરવામાં આવી તથા તેમના ગોડાઉન ને પણ સેનેટાઈઝ કરવામાં આવેલ છે.