Kheda (Anand)

ખેડાજિલ્લા માં ડોક્ટર્સ ડે ના દિવસે ડોક્ટર્સ નું સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું

 1,037 Total Views

આજરોજ ખેડા જિલ્લા ન નડિયાદ. વડું મથક મુકામે શ્રી પ્રદીપભાઈ દલવાડી આંતરરાષ્ટ્રીય યોગ ટ્રેનર અને વેલનેસ કોચ તેમજ ગુજરાત સરકાર ન સર્ટીફાઇડ યોગા કોચ અને આઘ્યાત્મિક ફેકલટી આર્ટ ઓફ લીવીંગ શ્રી શ્રી રવિશંકરજી પ્રેરિત ના માધ્યમ થી ..નડીઆદ ની સિવિલ હોસ્પિટલ ના સુપરિટેડન્ટ , વાઇસ. સુપરિટેન્ડન્ટ , ડોક્ટર્સ , અને નડીઆદ ની જાણીતી હોસ્પિટલો. જેમાં પારેખ હોસ્પિટલ, ડો વિશેષ પારેખ,  સ્પર્શ હોસ્પિટલ. ઓર્થોપેડિક ડો નીરવ પ્રજાપતિ કેયા હોસ્પિટલ ડો. જીજ્ઞેશભાઈ પુરોહિત, ડો, વૃષાગ પટેલ. ડો યોગનંદ શુકલ, અને
સાઈ શ્રદ્ધા હોસ્પિટલ. ડો કુમારીલ અમરાવત.. નું ડૉક્ટર ડે ના દિવસે શુભેચ્છા. મુલાકાત કરવામાં આવી..

Leave a Reply

Your email address will not be published.