GUJARAT

સૂખ શાંતિ અને સ્મૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ચૈત્રી નવરાત્રીમાં કરો આ ઉપાય!!

 574 Total Views

નવરાત્રીમાં નવ દિવસ દરરોજ એક વડના પાન ઉપર કંકુ અથવા અષ્ટગંધ થી પોતાની મનોકામના લખીને એ પણ ને નદીમાં વહાવવું નવ દિવસ આ પ્રમણે કરવાથી માતજી ની કૃપાથી ઈછા પૂરી થઈ છે.

– નવરાત્રીમાં પેહલા દિવસ એક લાલ ચડકાટ વસ્ત્ર અથવા ચુંદડી લાવીને માતાજીનાં ફોટા સમક્ષ રાખવું નવ દિવસ સુધી આ વસ્ત્ર ને ત્યાજ રેહવા દેવું દરરોજ પોતાની ઇચ્છા-મનોકામના પૂર્ણ કરવા માટે માતાજી ને પ્રાથના કરવી નવમા દિવસે રાત્રે અથવા દસમા દિવસે સવારે એ વસ્ત્રને કપડાના કબાટમાં અથવા તિજોરી અથવા કબાટ માં સુરક્ષા સ્થાને મૂકી દેવું આ પ્રયોગથી માં જગદંબા આપની ઇચ્છા પૂરી કરસે

-નવરાત્રિ ના પેહલા દિવસથી નવ દિવસ સુધિ દરરોજ પાચ લાલ પુષ્પો હનુમાનજી ને ચઢાવવા અને મનની ઇચ્છા મનોકામના  પૂર્ણ   કરવા વીનતી કરવી અને પાચ વખત હનુમાન -ચાલીશા બોલવી આપણી ઇચ્છા પ્રભુ પૂરી કરશે.

– નવરાત્રિ ના પહલો ગુરુવાર આવે તે દિવશ પીપડા નાં પાન ઉપર કંકુ અથવા અષ્થ્ગંથા થી રામ લખવું અને ઉપર એક મેઠાઈનો ટુકડો રાખવો અને તેને કોઈ પણ હનુમાન નાં મંદિરમાં અર્પણ કરવાથી અચાનક ધાન પ્રાપ્તિનાં યોગ બનશે।

– નવરાત્રિ માં સફેદ ધજા બનાવડાવી તેની પુજા કરીને પીપડાના વૃક્ષ ઉપર લગાવવાથી ધંધો રોજગાર –નોકરીમાં ખુબજ ફાયદો થાય છે અને પ્રગતિ થાય છે અને સર્વ કાર્ય સિદ્ધિ થાય છે.

-ઘરમાં ખુબજ ઝગડા કંકાસ થતાં હોય પરિવાર ના સભ્યો વચ્ચે અણબનાવ મતભેદ રહેતો હોય તો નવરાત્રિ ના નવ દિવસ સવારે પીવાના પાણીના માટલાં માથી એક લોટો જળ લઈને ઘરના ચારે તરફ છાંટી દેવું નવરાત્રિ ના નવ દિવસ આ પ્રમાણે કરવું ત્યાર બાદ દર અઠવાડિયે એક વાર અચૂક કરવું.

દેવું વધી ગયું હોય અને કોઈ રસ્તો સુજતો ના હોય તો નવરાત્રિ માં પેહલા શનિવારે કોઈ પણ સ્મશાન ના કૂવા અથવા તળાવ માથી પાણી લાવીને પીપળાને પાણી ચઢાવવું આ પ્રમાણે કુલ 6 શનિવાર કરવું. પીપળને પાણી ચઢાવતી વખતે દેવા માથી મુક્તિ મળે તથા ધન પ્રાપ્તિ માટે ઈશ્વરને પ્રાથના કરવી.

નવરાત્રિ માં ચોત્રીસા યંત્ર, વિસા યંત્ર વગેરેને ધારણ કરી શકાય તથા પુજા સ્થાન માં પણ મૂકી શકાય.

શત્રુઓની હેરાન ગતિ દૂર કરવા રોગ બીમારી દૂર કરવા તથા તંત્ર મંત્ર મેલી વિધ્યાઓ ના પ્રયોગથી બચવા માટે તથા રાજકારણ, ચુટની હરીફાઈ વગેરેમાં વિજયી બનવા અને શત્રુઓને દૂર કરવા માટે નવરાત્રિ દરમિયાન બગલામુખી યંત્ર સિદ્ધ કરાવી ને તેને પુજા સ્થાનમા રાખવું.

વિધવાન બ્રામણ પાસે દુર્ગા સપ્તસતી ના યથા શક્તિ પાઠ કરાવી શકાય તથા હવન પણ કરવી શકાય.
માતાજીનાં કોઈ પણ મંત્ર નું યથા શક્તિ જપ કરીને નવ દિવસનું અનુસ્થાન કરી શકાય.( રોજ 108,1008, 2300,6375,12500 જાપ કરી શકાય.

 

ડૉ. હેતલ પ્રજાપતિ (ટેરો રીડર)
મો. 99799 64200, લાંભવેલ,
ટેરો કાર્ડ, વાસ્તુ, આંકડાશાસ્ત્ર, લાલકિતાબ, કેન્ડલ
હિલીંગ, એન્જલ હિલીંગ વગેરેના જાણકાર.

Leave a Reply

Your email address will not be published.