1,550 Total Views
ડાકોર નગર પાલિકા દ્વારા સરકારશ્રી ની સૂચના મુજબ કોરોના વાઇરસ રોગચારા ની કામગીરી પેટે આજરોજ પ્રમુખ સાહેબ શ્રીરાજેશ ભાઈ એમ પટેલ (રાધી )ચીફ ઓફીસર સાહેબ શ્રી.વિશાલભાઈ. બી પટેલ તેમજ ડૉક્ટર શ્રી ની હાજરી માં ડાકોર નગર પાલિકા કચેરી માં હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું તેમજ અઠવાડિયા નાદર ગુરુવારે હેલ્થ કાર્ડ ની ચકાસણી કરવામાં આવશે…….