1,036 Total Views
મોટી સંખ્યા માં વાહનો ની અવરજવર થતી હોય છે .
તેમાંય રોડ ઉપર પડેલા મસ મોટા ખાડાઓ અને તેમાં ભરાઈ રહેલું વરસાદી પાણી કોઇ પણ પરફેક્ટ ડ્રાઈવર ને પણ ખાડા ની ઊંડાઈ નો અંદાજો ના લગાવી શકે .
ટુ વ્હીલર ચાલકો ને પણ ખાડા માં પડી જવાથી મોટા વાહનો નીચે આવી જવાનો ભય સતાવે છે તેમાં નવાઈ નહિ .
અને રાત્રી ના અંધારા માં ચાલુ વરસાદ માં આ ખાડાઓ વધુ જોખમી સાબિત થાય છે.
આ બેદરકારી કોઇ વાહન ચાલક નો જીવ લે તે પહેલાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વહેલી તકે આ ખાડાઓ પૂરવા માં આવે તેવી માંગ.