904 Total Views
આજરોજ ડાકોરમાં નવા કોરોના પોઝિટિવ કેસ આશરે ૪૫ કરતાં પણ વધારે આવેલા છે.
આજરોજ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ડાકોરના જે પણ વ્યાપારી ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવેલ છે તેઓને ઘરમાં કોરણટાઈન કરી દેવામાં આવેલા છે.
જે વ્યાપારી ના કોરોના કેસ પોઝિટિવ આવેલ છે તેઓ ની દુકાન પણ સીલ કરવામાં આવેલ છે. આશરે આજે ૧૭ જેટલી દુકાનો ડાકોરમાં સીલ કરી દેવામાં આવી છે.