ડાકોરમાં આજે સવારે શહીદ પોળ વિસ્તારમાં રહેતા મિતેશભાઇ ઉપાધ્યાય ઉંમર ૫૬ વર્ષ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે આ વાતની જાણ નગરપાલિકા ને થતા તે વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે..
929 Total Views – જો સરકારનો સોદો ટાટા સાથે પાક્કો થાય તો વિમાન કંપનીની 68 વર્ષ બાદ ઘરવાપસી થશે નુકસાનમાં ચાલી રહેલી સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાની કમાન આ સપ્તાહમાં જ તેના નવા માલિકને સોંપી દેવામાં આવશે. આ સપ્તાહની અંદર જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મંત્રીઓની પેનલમાં કંપનીના નવા માલિક અંગેનો નિર્ણય લેવામાં આવશે. […]
1,019 Total Views કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને 21 દિવસના લોકડાઉનના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ પત્રમાં કેટલાક સૂચનો કરતા કહ્યુ છે કે, સરકાર દ્વારા તમામ ઈએમઆઈ પર 6 મહિનાની રોક લગાવવામાં આવે. આ દરમિયાન બેંકો વ્યાજ પણ માફ કરે. સોનિયા ગાંધીએ એવો પણ આગ્રહ કર્યો છે કે, મોદી […]