GUJARAT Kheda (Anand)

ડાકોર શાહિદ પોળ વિસ્તારમાં રહેતા મિતેશભાઇ ઉપાધ્યાયનો કોરોના કેસ પોઝિટિવ (કન્ટેઈનમેન્ટ ઝોન)

 832 Total Views

ડાકોરમાં આજે સવારે શહીદ પોળ વિસ્તારમાં રહેતા મિતેશભાઇ ઉપાધ્યાય ઉંમર ૫૬ વર્ષ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે આ વાતની જાણ નગરપાલિકા ને થતા તે વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે..

Leave a Reply

Your email address will not be published.