Kheda (Anand)

ડાકોરમાં કોરોના ગોકળગાયની ગતિએ ધીમેધીમે આગળ વધી રહ્યો છે વધુ એક કોરોના પોઝિટિવ કેસ ડાકોરમાં નોધાયો

 583 Total Views

ડાકોરમાં સાચી માતાની ખડકીમાં રહેતા દર્શન કુમાર ખંભોળજા ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને પોતાના ઘરમાંજ સારવાર આપવા માં આવશે તેઓ ને કોરોના ની માઈનોર ઇફેક્ટ હોય ઘરમાંજ રાખવા માં આવ્યા છે .

શૌચાલય તથા રહેવા ની અલગ વ્યવસ્થા હોય તેઓની ઘરમાંજ સારવાર કરવા માં આવશે
ડાકોરમાં જે રીતે કોરોના ના કેસો આવી રહ્યા છે તે જોતા એવું જણાય છે કે કોરોના ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે. જો તેને અહીંયા થી જ અટકાવી લેવામાં આવે ડાકોરની જનતાને આ ગામમાં આગામી આવનારી કોરોના ની સુનામીથી બચાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.