1,701 Total Views
ડાકોર શ્રી ક્રિષ્ના હોસ્પિટલ ના ડોક્ટર આર.આર પટેલ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે..
હોસ્પિટલ આવનારા પેશન્ટો કર્મચારી સ્ટાફ તથા તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ કવોરાંટિન કરવાની પ્રક્રિયા હાથ ધરવા માં આવી…
નગરપાલિકા દ્વારા પૂરી હોસ્પિટલને તેને સેનેટાઈઝ કરવામાં આવી….
ડાકોર નગરપાલિકા તરફથી વિનંતી પણ કરવામાં આવે છે કે ડાકોર નગરના રહીશો જે ડોક્ટર ના સંપર્ક માં આવ્યા હોય તેઓને જનહિત ને ધ્યાન માં રાખી પોતાના ઘર માં હોમ કવોરાંટિન થવા વિનંતી કરવા માં આવી છે.