Kheda (Anand)

ડાકોરમાં આજે સવારે ડાકોર કપડવંજ રોડ ના ખાડા એ એક મૂડીયાદ ના આશાસ્પદ યુવાન નો ભોગ લીધો છે

 559 Total Views

અકસ્માત માં સૂત્રો દ્વારા જાણવા મળ્યું મરણ જનાર યુવાન ડોન બોસ્કો સ્કૂલ પાસે ના રોડ પરના ખાડા બચાવતા કોઇ અજાણ્યા વાહનની અડફેટે આવી ને પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ એક રીતે જોવા જઈએ તો તંત્રની બેદરકારી એ કરેલ હત્યા ગણીએ તો કોઈ બેમત ન હોય.

આગળ પણ કોઇ યુવાન કોઇ નો પરિવાર આવી ખાડા નો ભોગ બને તે મૃત્યુ ના જવાબદાર કોણ: કોન્ટ્રાકટર, માર્ગ મકાન વિભાગ, જનતા એ ચૂંટેલા પ્રતિનિધિ(નેતા), રાજ્ય સરકાર કે પછી કેન્દ્ર સરકાર ખાડા વાળા રોડ ના કારણે સરકાર નાગરિકોની ચિંતા થઇ.

હવે હેલ્મેટ ન પહેરનાર ને 500 રૂપિયા દંડ વાહ….

Leave a Reply

Your email address will not be published.