966 Total Views
યાત્રા ધામ ડાકોર માં પ્રથમ કેસ પોઝિટિવ મળતા સ્થાનિકોમાં ફફડાટ..
યાત્રા ધામ ડાકોર માં લોકડાઉન ના ૮૪ દિવસ બાદ પ્રથમ કોરોના કેસ પોઝિટિવ આવતા સ્થાનિક લોકો માં ફફડાટ નો ભય ફેલાઈ ગયો છે. ડાકોર ખાતે આવેલ બંસરી એપાર્ટમેન્ટ વિસ્તાર ના મકાન નં- ૧૨ માં રહેતા દિવાકર ચંદ્ર શંકર પંડ્યા ઉં.૬૪ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ છેલ્લાં કેટલાય સમયથી બહાર ગામ ગયેલ નથી તેમ છતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ વિસ્તાર માં આવેલા તમામ મકોનોને સેનેટાઇઝ કરવામાં આવ્યા છે.સાથે સાથે આજુબાજુના રહીશોની આરોગ્યની ચકાસણી પણ કરવામાં આવી છે.
Corona Report