Kheda (Anand)

યાત્રાધામ ડાકોરમાં કોરા ના વાયરસ મહામારી માથુ ઉચકતાં વહીવટી તંત્ર દ્વારા પ્રાંત સાહેબ ના નેજા હેઠળ વ્યાપારીઓની મીટીંગ બોલાવવામાં આવી હતી

 633 Total Views

યાત્રાધામ ડાકોરમાં કોરા ના વાયરસ મહામારી માથુ ઉચકતાં ડાકોરના રહેવાસીઓના જીવ તાળવે બંધાયા વહીવટી તંત્ર દ્વારા પ્રાંત સાહેબ ના નેજા હેઠળ વ્યાપારીઓની મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં કોરા ના વાયરસ માં મહામારી ટેસ્ટિંગ વધારવામાં આવશે.

દરેક વેપારીઓ તથા કર્મચારીઓના ટેસ્ટિંગ કરવામાં આવશે સાથે આધારકાર્ડ ની નકલ ફરજિયાત લઈને આવું ટેસ્ટિંગ કરવા આવો ત્યારે ડાકોર ગામમાં સંજીવની ચાર રથ ફરશે જેમાં વ્યાપારીઓ જ્યાં કોરા ના વાયરસ પોઝિટિવ કેસ છે કડક અમલવારી કરવામાં આવશે જરૂર પડે પોલીસની પણ મદદ લેવામાં આવશે.

ડાકોર જનતાને જાહેર અપીલ ઘરમાં રહો સુરક્ષિત રહો કામ વગર બહાર નીકળશો નહી સરકારને સાથ અને સહકાર આપો સ્વચ્છ રહો સ્વસ્થ રહો આપણું ડાકોર સૌને જય રણછોડ

Leave a Reply

Your email address will not be published.