Kheda (Anand)

ડાકોરમાં આજે નવા ૨ કેસ નો ઉમેરો થયો

 562 Total Views

ડાકોરમાં આજે કોરોના ના નવા બે કેસનો ઉમરો થયેલ છે. ડાકોરમાં દિન-પ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે .

જેમાં ડાકોરમાં આજ રોજ કેશ

૧) અશોકભાઈ ડાહ્યાભાઈ વસાવા (દ્વારકેશ સોસાયટી)

૨) રીનાબેન અશોકભાઈ પટેલ (શ્રીજી પાર્ક સોસાયટી)

ડાકોરમાં હવે ચિંતાજનક સપાટી તરફ કોરોના ના વધતા કેસોના આંકડા જઈ રહ્યા છે જે હવે ડાકોર ગામ માટે ખૂબ જ ચિંતાનો વિષય બની રહે છે
આરોગ્યતંત્ર દ્વારા આપવામાં આવેલી સુચનાને ની અવગણના નું પરિણામ અમુક બેદરકારીને લીધે સમગ્ર ગામને ભોગવવાનો વારો આવી શકે છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે..

Leave a Reply

Your email address will not be published.