Kheda (Anand)

ડાકોર માં મંદિર ની સામે ખોદેલા ખાડા થી ડાકોર ની જનતા દ્વારા સોશીયલ મિડ્યા પર નગરપાલિકા ની આકરી ટીકા

 902 Total Views

આવા બેદરકારી ભર્યા કામો માટે ડાકોર નગરપાલિકા પ્રખ્યાત છેજ એમાંય એક વધુ ઉમેરો થયો છે.

કોઈક કારણ ઓ સર ખોદેલા આ ખાડા માં વરસાદી પાણી ભરાયાં છે અને આ ખાડો આશરે 7 થી 8ફૂટ ઊંડો છે કોઇ બાળક કે વુદ્ધ રાહદારી નો જીવ આ ખાડા માં પાડવા જવાની શક્યતા રહેલી છે.

વહેલીતકે કામ પૂરું થાય તેવી ડાકોર જનતા ની માંગ છે. આ જે તસવીરો છે તે ખૂબ જ સોશીયલ મિડિયા માં વાયરલ થઇ રહી છે.

ઘણા સમય થી આ પરિસ્થિતિ હોવા ને કારણે ડાકોર જનતા નો ખુબ વિરોધ થઇ રહ્યો છે. તેથી ડાકોર ની જનતા ને વહેલી તકે આ મુશ્કેલી નો સામનો ના કરવો પડે તેવી માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.