1,091 Total Views
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,11,298 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3847 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,83,135 લોકો ઠીક પણ થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં બે લાખથી વધુ લોકોનો ઉમેરો. જ્યારે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,11,298 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3847 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,83,135 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 73 લાખ 69 હજાર 093
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 46 લાખ 33 હજાર 951
કુલ એક્ટિવ કેસ – 24 લાખ 19 હજાર 907
કુલ મોત – 3 લાખ 15 હજાર 235