GUJARAT

Coronavirus Cases India: દેશમાં કોરોનાના વળતા પાણી, જાણો દૈનિક કેસ ઘટીને કેટલા થયા

 776 Total Views

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,96,427 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3511 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,26,850 લોકો ઠીક પણ થયા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં બે કલાકમાં કોરોનાના કેસમાં મોટા ઘટાડો થયો છે અને કુલ દૈનિક કેસની સંખ્યા બે લાખની અંદર આવી છે. જ્યારે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ત્રણ લાખને પાર કરી ગયો છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,96,427 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3511 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,26,850 લોકો ઠીક પણ થયા છે.

કુલ કેસ- બે કરોડ 69 લાખ 48 હજાર 874
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 40 લાખ 54 હજાર 861
કુલ એક્ટિવ કેસ – 25 લાખ 86 હજાર 782
કુલ મોત – 3 લાખ 07 હજાર 231

Leave a Reply

Your email address will not be published.