Kheda (Anand)

ડાકોરમાં કોરોના માથું ઊંચક્યું ડાકોરમાં વધુ ચાર કેસ કોરોના પોઝિટિવ નીકળ્યા

 627 Total Views

યાત્રાધામ ડાકોરમાં આજે ચાર વધુ વ્યક્તિઓ ને કોરોનાની ઝપેટમાં ..
1) રાજેન્દ્રભાઇ શાહ
2) નરેદ્રભાઈ શાહ
3)જશવંત ભાઈ પરમાર
4) વિનોદભાઈ રાવજીભાઈ
વૃંદાવન સોસાયટી બળીયા કાકા ની ખડકી દાદા નવા પરા વિસ્તારમાં રહેતા આ ચાર લોકો ના કેસ કોરોના પોઝિટિવ આવતા તાત્કાલિક સારવાર અર્થે કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવમાં આવ્યા.

ડાકોર ની જનતા ને હવે જાગૃત થવાની જરૂર છે જો કોરોના ને ખરેખરમાં ડાકોરમાં થી નાથવો હોય તો સંપૂર્ણપણે પોતાની જાતને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરી શક્ય હોય એટલું ઘરની બહાર નીકળવાનું ટાળી ને કોરોના વધુ આગળના વકરે એના માટે દરેક જાણે માત્ર પોતાનું ધ્યાન રાખવાની જરૂર છે એકબીજાથી દૂરી બનાવી રાખીને દરેક જણ પોતાની જવાબદારી સમજીને નિયમો નું પાલન કરે તો આપ ડાકોર માંથી કોરોના ભગાડી શકાશે

Leave a Reply

Your email address will not be published.