India

દેશમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, પ્રથમ વખત દિવસમાં એક લાખથી વધુ નવા કેસ નોંધાતા ફફડાટ

 798 Total Views

સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,03,,558 નવા કોરોનાના કેસ આવ્યા અને 478 લોકોના મોત થયા છે. જોકે 52,847 લોકો ઠીક પણ થયા છે.
દેશમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. મહામારી શરૂ થયા બાદ આજે પ્રથમ વખત દેશમાં એક દિવસમાં કોરોના સંક્રમણના એક લાખથી વધારે નવા મામલા સામે આવ્યા છે. આ પહેલા 16 સપ્ટેમ્બર, 2020ના રોડ 97,894 કેસ સામે આવ્યા હતા. ત્યારે 1132 લોકોના મોત થયા હતા.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,03,,558 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 478 લોકોના મોત થયા છે. જોકે 52,847 લોકો ઠીક પણ થયા છે.

કુલ કેસ- એક કરોડ 25 લાખ 89 હજાર 067

કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 16 લાખ 82 હજાર 136

કુલ એક્ટિવ કેસ – 7 લાખ 41 હજાર 830

કુલ મોત – એક લાખ 65 હજાર 101

કુલ રસીકરણ – 7 કરોડ 91 લાખ 05 હજાર 163 ડોઝ આપવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published.