શુક્રવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી રાજકોટના લાઇટ હાઉસ પ્રોજેકટનું ડ્રોનથી નિરીક્ષણ કરશે. બાદમાં વિડીયો કોન્ફરેન્સના માધ્યમથી અધિકારીઓને સંબોધિત કરશે. રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં 118 કરોડના ખર્ચે લાઇટ હાઉસનું નિર્માણ થશે.
Uncategorized
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ધુડા ગામનાં યુવાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા અત્યાર સુધીમાં કુલ આંકડો 180 પર પોહચ્યો
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ધુડા ગામનાં યુવાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા અત્યાર સુધીમાં કુલ આંકડો 180 પર પોહચ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનાં કેસોની સંખ્યામાં વધારો નોંધાતા સ્થિતિ વણસવા પામી છે.છેલ્લા એક સપ્તાહથી ડાંગ જિલ્લામાં કોરોનાનાં કેસો વકરી રહયા છે.આજરોજ આહવા તાલુકામાં સમાવિષ્ટ ધુડા ગામનાં 23 વર્ષીય […]
આ કંપનીઓમાં આઈટી સેક્ટર ની ઇન્ફોસિસ, ટીસીએસ જેવી કંપનીઓ છે, જેમણએ રોકાણકારોને માલામાલ કર્યા છે.
આ કંપનીઓમાં આઈટી સેક્ટર ની ઇન્ફોસિસ ,ટીસીએસ , વિપ્રો જેવી કંપનીઓ સામેલ છે, જેમણએ રોકાણકારોને માલામાલ કર્યા છે. સાથે જ ફાઇનાન્શિયલ સેક્ટરની એચડીએફસી, એચડીએફસીબેંક, બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ, ફાર્મા સેક્ટરની ડૉ. રેડ્ડીઝ, દિવીઝ લેબ અને સન ફાર્મા જેવી કપનીઓ પણ સામેલ છે. આ ઉપરાંત રિલાયન્સ, ટાઇટન અને એશિયન પેન્ટ્સે પણ રોકાણકારોને છપ્પર ફાડ વળતર […]
કોરોના મહામારી દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે સેવા બજાવતા સૌને બિરદાવતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યની સરકારી તથા જીએમઇઆરએસ મેડીકલ કોલેજના ડીન સાથે બેઠક યોજાઇ મોરબીમાં ૧૦૦ બેઠકો સાથેની મેડિકલ કોલેજને કેન્દ્ર સરકારની મંજૂરી મેડિકલ કોલેજના પડતર પ્રશ્નો અને નવા મેડિકલ શૈક્ષણિક વર્ષ અંગે ચર્ચા કરાઇ અમદાવાદ સિવિલમાં હવે સાંજે OPD શરૂ કરાશે વેક્સિનના પ્રથમ તબક્કાના ટ્રાયલમાં કોઇ […]
ગુજરાત વિધાનસભા ની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી નો જંગ બરાબરનો જામ્યો છે…
ગુજરાત વિધાનસભા (Gujarat Vidhansabha)ની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી (By Election)નો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress)ના નેતાઓ આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ હજુ પણ ભાજપ પર ખરીદ વેચાણના મુદ્દા પર અટક્યું છે. કોંગ્રેસના જે ધારાસભ્યો (MLA)એ રાજીનામા આપીને પક્ષપલ્ટો કરીને ભાજપમાં જોડાયા બાદ ફરી ટિકીટ પર ચૂંટણી લડી રહ્યા […]
શિવસેના સાંસદ સંજય રાઉતે યુપીના હાથરસમાં ગેંગરેપ પીડિતાના પરિવારને મળવા જઇ રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે કથિત પોલીસ દુર્વ્યવહાર
શિવસેના સાંસદ સંજય રાઉતે યુપીના હાથરસમાં ગેંગરેપ પીડિતાના પરિવારને મળવા જઇ રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે કથિત પોલીસ દુર્વ્યવહાર પર યુપીની યોગી સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે રાહુલ ગાંધીની સાથે થયેલી ઘટનાને લોકતંત્રનો ગેંગરેપ ગણાવ્યો છે. સંજય રાઉતે શુક્રવારના રોજ કહ્યું કે જે રીતે રાહુલ ગાંધીનો કોલર પકડયો, ધક્કો માર્યો, પાડ્યા એક […]
ચીન સાથેના સરહદી વિવાદ વચ્ચે હવે પાકિસ્તાન LoC પર કરેલા સંઘર્ષ વિરામના ભંગમાં આજે ભારતીય સેનાના ત્રણ જવાનો શહિદ થયા છે….
ચીન સાથેના સરહદી વિવાદ વચ્ચે હવે પાકિસ્તાન LoC પર કરેલા સંઘર્ષ વિરામના ભંગમાં આજે ભારતીય સેનાના ત્રણ જવાનો શહિદ થયા છે. જ્યારે અન્ય 5 જવાનો ઘાયલ થયા છે. ભારતીય સેનાના જવાનો પાકિસ્તાનને આકરો જવાબ આપી રહ્યાં છે. પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા સેનાની ચોકીઓને નિશાન બનાવીને મોર્ટાર મારો કર્યો હતો. સેનાના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે […]
ભાજપ અને કોંગ્રેસમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ચૂંટણી આવે ત્યારે બન્ને પાર્ટીઓના નેતા વાર પ્રતિવારના નિવેદનો આપી રહ્યા છે,..
ગુજરાત વિધાનસભાની આઠ સીટોની પેટાચૂંટણીઓની તારીખો જાહેર થઈ ગઈ છે, તે સાથે જ ભાજપ અને કોંગ્રેસ એક્શન મોડમાં આવીને પોતાના ઉમેદવારો શોધવામાં લાગી ગયા છે. હાલ ભાજપ અને કોંગ્રેસમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ચૂંટણી આવે ત્યારે બન્ને પાર્ટીઓના નેતા વાર પ્રતિવારના નિવેદનો આપી રહ્યા છે ત્યારે પરેશ ધાનાણીએ ભાજપ પર કટાક્ષ કરીને ચૂંટણીનો જંગના […]
ચીની મજૂરોએ પાકિસ્તાની સૈનિકોને ધોઇ નાંખ્યા, ‘ગુલામ’ ઇમરાન ખાન કંઇ ના બોલી શકયા અને ઉલટાનું…
ચીનની ગુલામી પાકિસ્તાનમાં એ હદે છે કે પોતાના સૈનિકો સાથે અભદ્રતા પર પણ ચુપ છે. ઉલટાનું તેમના સૈનિકોને સંયમ વર્તવાની નસીહત આપી દેવામાં આવી રહી છે. ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)ના કામમાં લાગેલા કેટલાંક ચીની મજૂરો દ્વારા પાકિસ્તાની સૈનિકો સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. આ સંબંધમાં લેફ્ટિનેંટ કર્નલ ઇમરાન કાસિમ એ વરિષ્ઠ અધિકારીઓને પત્ર પણ […]
ઓનલાઈન PUBG ગેમના શોખીનો ચેતજો, એક ઝટકે એકાઉન્ટ થશે ખાલી, જાણો વલસાડનો 1,000 કોલનો આ કિસ્સો
વલસાડ તાલુકાના છેવાડાના કેટલાક ગામોમાં પબજી રમતા 900થી 1000 જેટલા લોકો પર આવેલા વોટ્સએપ કોલમાં, કોલ બનેગા કરોડપતિ સે બોલ રહા હૂં, આપકો રૂપિયા 35 લાખ કી લોટરી લગી હૈ તે મુજબની વાત કરીને, બેન્ક ડિટેઈલ માંગી હતી. જો કે, ઓનલાઈન ઠગાઈની ઘટનાઓથી પરિચિત મોટાભાગના યુવાનોએ ફોન તાત્કાલિક કાપી નાંખ્યો તો કેટલાક પબજી ગેમ રમવામાં […]