WhatsAppની સાથે પ્રાઇવસી વિવાદ પછી, સિગ્નલ મેસેજિંગ (Signal) એપ્લિકેશનને ડાઉનલોડ કરવામાં ઘણો વધારો થયો છે, જોકે WhatsAppની તેની નવી નીતિના વિવાદને કારણે તેની પ્રાઇવસી પોલિસી ત્રણ મહિના માટે મુલતવી રાખી છે. ભારતમાં લાખો યુઝર્સ વોટ્સએપથી સિગ્નલ (Signal) પર સ્વિચ કરી રહ્યા છે. એવી ઘણી સુવિધાઓ છે જે Signal એપમાં છે અને આ જ કારણે તે […]
Tech
પૃથ્વી પર દર 2.7 મિલિયન વર્ષ પછી વૈશ્વિક સ્તરે ભયંકર વિનાશક ઘટનાઓ થાય છે.
લોકો પૃથ્વીના પ્રલયનો વિચાર કરીને ડરી જાય છે. આપણે ફિલ્મો અને સ્ટોરીમાં પ્રલય વિશે ઘણું સાંભળ્યું અને જોયું છે. પરંતુ જો તે હકિકતમાં થશે તો શું થશે! વિજ્ઞાનીઓનું માનવું છે કે પ્રલયના સમયનો અંદાજ લગાવી શકાય છે. નિષ્ણાતોના મતે, પૃથ્વી પર દર 2.7 મિલિયન વર્ષ પછી વૈશ્વિક સ્તરે ભયંકર વિનાશક ઘટનાઓ થાય છે. છેલ્લી વખત […]
WhatsApp દ્વારા આજે કહેવામાં આવ્યું કે, પોલિસીમાં ફેરફારથી ફેસબૂકની સાથે ડેટા શેર કરવાની તેમની ક્ષમતામાં વધારો થશે નહીં.
ભારત સરકાર દ્વારા પ્રાઈવસી પોલિસી માં ફેરફારને પરત લેવા માટે પત્ર લખવામાં આવ્યો છે. જેના એક દિવસ બાદ WhatsApp દ્વારા આજે કહેવામાં આવ્યું છે કે પોલિસીમાં ફેરફારથી ફેસબૂકની સાથે ડેટા શેર કરવાની તેમની ક્ષમતામાં વધારો થશે નહીં. અને તે આ મુદ્દે કોઈપણ સવાલોના જવાબ આપવા માટે તૈયાર છે. ભારત સરકારે મંગળવારે વોટ્સએપ જ્વારા પ્રાઈવસી પોલિસીની […]
દિલ્હી પોલીસે મોહિત ગોયલ કરોડના ડ્રાઇ ફ્રૂટ કૌભાંડમાં પકડી લીધો છે.
રૂ. ૨૫૦માં જ સ્માર્ટ ફોનનો આઇડિયા આપનારો મોહિત ગોયલ એક કૌભાંડમાં પકડાયો છે. દિલ્હી પોલીસે તેને રૂ. ૨૦૦ કરોડના ડ્રાઇ ફ્રૂટ કૌભાંડમાં પકડી લીધો છે, તેના પર ટ્રેડર્સ પાસેથી રૂ. ૨૦૦ કરોડની કિંમતનો ડ્રાઇ ફ્રૂટનો જથ્થો ખરીદીને હાથ અધ્ધર કરી દેવાનો આરોપ છે. મોહિત અન્ય પાંચ સાથે દુબઈ ડ્રાઇ ફ્રૂટ એન્ડ સ્પાઇસિસ હબ નામની કંપની […]
સરકારી પરીક્ષાની તૈયારી કરવા માટે યૂઝર્સને લાઇવ કોચિંગ, નિઃશુલ્ક મોક પરીક્ષણો અને પીડીએફ આપવામાં આવે.
વિદ્યાર્થીને પરીક્ષા સમયે તૈયારી કઇ રીતે કરવી તેની જ મુશ્કેલી હોય છે. ત્યારે ટેસ્ટબુક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને આવનારી પરીક્ષા સંબંધિત અપડેટ્સ મેળવી શકાશે. એપમાં આપવામાં આવતા લાઇવ વર્ગો અને ઓનલાઇન અભ્યાસક્રમો દ્વારા યૂઝર્સ તેમના આત્મવિશ્વાસમાં વધારો કરશે. આ એપ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સૌથી વિશ્વસનીય મનાય છે. ૧.૪ કરોડ + વિદ્યાર્થીઓ આ એપ દ્વારા મફતમાં સરકારી […]
સોશિયલ મીડિયા વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ ભારતમાં ઇન્સ્ટાગ્રામ લાઇટ એપ શરૂ કરી
સોશિયલ મીડિયા વેબસાઇટ ફેસબુકની માલિકીની ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ભારતમાં ઇન્સ્ટાગ્રામ લાઇટ એપ શરૂ કરી છે. ઇન્સ્ટાગ્રામે કહ્યું કે તેની લાઇટ એપ્લિકેશનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો, ઇન્સ્ટાગ્રામે ભારતીય બજારમાં પરીક્ષણ માટે લાઇટ એપ્લિકેશન શરૂ કરી છે. આ લાઇટ એપ, Android વપરાશકર્તાઓના ડેટાને પણ બચાવશે. એટલું જ નહીં, તેનું કદ 2 […]
સેમસંગે એપલને જોરદાર પરાજય આપ્યો છે.
સેમસંગે એપલને જોરદાર પરાજય આપ્યો છે. હા, સેમસંગ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં યુ.એસ.ની સૌથી મોટી સ્માર્ટફોન વેચતી કંપની બની છે અને એપલને બીજા સ્થાને ધકેલી છે. છેલ્લા 3 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે સેમસંગે યુએસ સ્માર્ટફોન માર્કેટમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્ટ્રેટેજી એનાલિટિક્સના રિપોર્ટ અનુસાર સેમસંગ પાસે હાલમાં યુ.એસ. માં સ્માર્ટફોન માર્કેટનો 33.7 ટકા […]
ફેસબુક એકાઉન્ટ હેક કરીને અથવા તેના નામ જેવું નવું એકાઉન્ટ બનાવીને યૂઝર્સના પરિચિતો પાસેથી પૈસા માંગવાની પ્રથા ચાલી રહી છે.
સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ પર એકાઉન્ટ્સ બનાવનારા યૂઝર્સ માટે ખરાબ સમાચાર છે. બજારમાં સાયબર ફ્રોડની નવી પદ્ધતિ આવી છે. અત્યારે ફેસબુક એકાઉન્ટ હેક કરીને અથવા તેના નામ જેવું નવું એકાઉન્ટ બનાવીને યૂઝર્સના પરિચિતો પાસેથી પૈસા માંગવાની પ્રથા ચાલી રહી છે. જેના કારણે સેંકડો લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા હતા, પરંતુ હવે સાઈબર માર્કેટમાં છેતરપિંડીની નવી રીત […]
WhatsApp Payને લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ આ સાથે એનપીસીઆઈએ NPCI પણ યુપીઆઈ UPI ટ્રાન્ઝેક્શન પર મર્યાદા જાહેર કરી છે.
ભારતની યુપીઆઈ UPI આધારિત ચુકવણી માટે WhatsApp Pay નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ એનપીસીઆઈ NPCI દ્વારા મંજૂરી મળી છે. WhatsApp Payને લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ આ સાથે એનપીસીઆઈએ NPCI પણ યુપીઆઈ UPI ટ્રાન્ઝેક્શન પર મર્યાદા જાહેર કરી છે. ભારતમાં ઝડપી યુ.પી.આઈ. UPI વ્યવહાર વધી રહ્યા છે. એક મહિનામાં 2 અબજ યુપીઆઈ UPI વ્યવહાર થયા છે. […]
સેનેટાઇજર તમારા ફોનની સ્ક્રીન અને હેડફોન જેક તેમજ સ્પીકરને ખરાબ કરી શકે છે…
આખી દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસને લઇને લોકો વારંવાર હાથ સાબુથી ધોવા અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. લોકોમાં ડર છે કે તેનાથી ક્યાંય ચેપ ન લાગી જાય જેથી લોકો ઘરની બહાર નીકળવા પર પોતાની સાથે સેનેટાઇજ અને માસ્ક લગાવીને જાય છે. ક્યાંક બહારથી આવ્યા બાદ પોતાને બરાબર સંક્રમણ રહિત બનાવે છે એવામાં […]