Sports

IPL પર કોરોનાનો કહેર, બે ખેલાડીઓ પોઝિટિવ આવતા આજે રમાનાર KKR-RCB મેચ રદ્દ

આઈપીએલની 14મી સીઝનની 30મી મેચ આજે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુર અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે રમાવાની હતી. આ મેચ સાંજે 7-30 કલાકથી રમાવાની હતી. કોરોનાના કહેરની અસર હવે આઈપીએલ પર પણ જોવા મળી રહી છે. સોમવારે એટલે કે આજે રમાનાર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચે રમાનાર મેચ રદ્દ કરવામાં આવી […]

GUJARAT Sports

ટીમ ઈન્ડિયાનાક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા ના પિતાનું આજે વહેલી સવારે નિધન થયું.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા ના પિતાનું આજે વહેલી સવારે નિધન થયું છે. આજે વહેલી સવારે હિમાંશુ પંડ્યાનું હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. જાણવા મળી રહ્યું છે કે, હિમાંશુ પંડ્યાનું લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે આજે સવારે હૃદયરોગનો હુમલો થતાં ભારતીય ક્રિકેટ ટીમના […]

Sports

ચેન્નાઈ સુપર કિંગ્સે રવીન્દ્ર જાડેજાને એક શાનદાર તલવાર ભેટમાં આપી છે….

19 સપ્ટેમ્બરથી યુએઈમાં આઈપીએલનો આગાજ થવાનો છે. તે પહેલાં જ ગુજ્જુ બોય રવીન્દ્ર જાડેજા આ આઈપીએલમાં ધમાકો કરવાની તૈયારી કરી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે રવીન્દ્ર જાડેજાને એક શાનદાર તલવાર ભેટમાં આપી છે. જેના પર તેના આઈપીએલ રેકોર્ડની ઉપલબ્ધિ દર્શાવવામાં આવી છે. તો પહેલી મેચમાં જ રવીન્દ્ર જાડેજા એક અનોખો રેકોર્ડ બ્રેક કરવાની તૈયારીમાં છે. […]

Sports

મુંબઈના પૂર્વ ક્રિકેટર સચિન દેશમુખનું કોરોના વાયરસના કારણે મોત થયું છે….

મુંબઈના પૂર્વ ક્રિકેટર સચિન દેશમુખનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. થાણેની વેદાંત હૉસ્પિટલમાં તેમણે 52 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેમના દોસ્તોના જણાવ્યા પ્રમાણે તેમણે હૉસ્પિટલમાં ભરતી થવાની ના કહી દીધી હતી, જ્યારે તેમને અનેક દિવસ સુધી તાવ હતો. 9 દિવસ બાદ ખબર પડી કે તેમને કોરોના છે. દેશમુખ એક શાનદાર ક્રિકેટર હતા. તેમના […]

Sports

IPL ની T-20 ક્રિકેટ ટુર્નામેન્ટ 19મી સપ્ટેમ્બરથી યુનાઇટેડ આરબ અમિરાત ખાતે યોજાનારી છે….

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની T-20 ક્રિકેટ ટુર્નામેન્ટ 19મી સપ્ટેમ્બરથી યુનાઇટેડ આરબ અમિરાત ખાતે યોજાનારી છે. આ માટેની લગભગ તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને કેટલીક બાબતોને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના ઘણા અધિકારીઓ છેલ્લા એક મહિનાથી અમિરાતમાં પહોંચી ગયા છે અને IPL માટે સખત મહેનત કરી રહ્યા છે. તમામ ફ્રેન્ચાઇઝીની અધિકારીઓ […]

Sports

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (CSA) માં હાલના સંકટને ‘હોરર શો’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેનાથી દેશમાં ક્રિકેટનો અંત આવશે….

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (CSA) માં હાલના સંકટને ‘હોરર શો’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેનાથી દેશમાં ક્રિકેટનો અંત આવશે. સાઉથ આફ્રિકા સ્પોર્ટ્સ અને ઓલિમ્પિક કમિટી (SASCOC) એ ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ) ને સસ્પેન્ડ કર્યું છે કારણ કે તે આ ક્રિકેટ સંસ્થામાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગે છે. ઓલિમ્પિક […]

Sports

એમએસ ધોની, વિરાટ કોહલી રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓના હાથમાં આ ટૂર્નામેન્ટમાં એક એક ટીમની કમાન છે….

IPL શરૂ થવા માટે હવે ફક્ત 8 દિવસ બાકી છે અને 8 ટીમોના કેપ્ટનોએ કમર કસી લીધી છે પોતપોતાની ટીમનું સારો દેખાવ થાય તે કેપ્ટનની જવાબદારી હોય છે. એમએસ ધોની, વિરાટ કોહલી રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓના હાથમાં આ ટૂર્નામેન્ટમાં એક એક ટીમની કમાન છે. આઓ જાણીએ આ સીઝનમાં ક્યા કેપ્ટનને કેટલો પગાર મળશે રોયલ […]

Sports

IPL શરૂ થાય એ પહેલા જ CSK ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ તરફથી એવા એવા સમાચારો સામે આવ્યા છે,……

કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં હાહાકાર મચ્યો છે. જો કે ક્રિકેટના પ્રશંસકો માટે એક સારા સમાચાર એ છે કે IPLની શરૂઆત થઈ ચુકી છે. ભલે દેશમાં નહી પણ યૂએઇમાં IPLનું આયોજન થયુ હોય, ભારત માટે આ મેચ એટલીજ મહત્વની રહેશે. 6 મહિનાના લાંબા વિરામ બાદ ભારતીય ખેલાડીઓ મેદાન પર ઉતરશે. IPL શરૂ થાય એ પહેલા […]

Sports

ICC T20 રેન્કિંગમાં મોટા ફેરફાર થયાનું સામે આવ્યુ છે…

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 શ્રેણીના પુર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે T20 રેન્કિંગ જાહેર કર્યુ છે. ICC T20 રેન્કિંગમાં મોટા ફેરફાર થયાનું સામે આવ્યુ છે. નવા રેન્કિંગ મુજબ પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નંબર વન બેટ્સમેન નથી. ઈંગ્લેન્ડના બેટ્સમેન ડેવિડ મલાને તેની દમદાર બેટીંગ દ્વારા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ ક્રમે આવવાનો […]

Sports

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું- સટ્ટાને કરો કાયદેસર, સંસદમાં ખાનગી વિધેયક પણ રજૂ કર્યું હતું

લોકસભા સાંસદ અને કોંગ્રેસ નેતા ડો. શશિ થરૂરે કહ્યું કે, ભારતમાં સ્પોર્ટ્સ બેટિંગને કાયદેસર કરવાથી સરકાર અને ખેલ ઉદ્યોગ બંનેને અનેક પ્રકારના ફાયદા થઈ શકે છે. આ ઉપરાંત શશિ થરૂરે કહ્યું કે, સટ્ટાને કાયદેસર કરી દેવાથી ક્રિકેટમાં મેચ ફિક્સિંગને કાબૂમાં લેવામાં પણ મદદ મળશે. એક લાઈવ ચેટમાં કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે, સટ્ટાબાજીને કાયદેસર […]