મુંબઈના વર્સોવા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. યારી રોડ પર આવેલા સિલિન્ડરના ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળવાના કારણે અનેક સિલિન્ડર બ્લાસ્ટ થઈ ચુક્યા છે. આ દુર્ઘટનામાં 4 લોકોને ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર માટે કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 16 ગાડીઓ પણ ઘટના […]
Mumbai
બોલિવુડને વધુ એક સૌથી મોટો ઝટકો, મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાનનું મોડીરાત્રે મુંબઈમાં નિધન
બોલિવુડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું શુક્રવારે મોડીરાત્રે કાર્ડિયેક એટેકના કારણે મુંબઈમાં તેમનું નિધન થયું છે. સરોજ ખાન 71 વર્ષના હતા. સરોજ ખાન 17 જૂનથી મુંબઇના બાંદ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને અહીં દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે સરોજ ખાને રાત્રે 1.52 મિનિટે અંતિમ શ્વાસ લીધા […]
મહારાષ્ટ્રમાં કોરોના રૌદ્ર સ્વરૂપમાં 198ના મોત, નવા 5537 કેસ સાથે કોરોનાગ્રસ્તોની સંખ્યા 180298
– જ્યારે મરણાંક 8085, કોરોનામુક્તની સંખ્યા 93000થી વધુ, – મુંબઈમાં 6ના મોત, નવા 1511 દર્દી નોંધાતાં દરદીની સંખ્યા વધીને 79000થી વધુ (પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 1, જુલાઈ, 2020, બુધવાર મહારાષ્ટ્રમાં કોરોનાના વાઇરસનો રોગચાળો દિનપ્રતિદિન વધી રહ્યો છે. આથી મહારાષ્ટ્ર સરકાર ચિંતામાં પડી ગઈ છે. કોરોના કહેરથી જનતામાં હાહાકાર મચી ગયો છે. આજે મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૯૮ […]
ગણપતિ ઉત્સવ પર કોરોના ઈફેક્ટ, લાલબાગ મંડળ નહીં કરે મૂર્તિ વિસર્જન
મુંબઈ, તા. 01 જુલાઈ 2020 બુધવાર કોરોના વાઈરસ મહામારીની અસર આ વર્ષે ગણપતિ ઉત્સવ પર પણ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના સૌથી મશહૂર ગણપતિ મંડળોમાં લાલબાગ આ વખતે ગણપતિ વિસર્જનનો ઉત્સવ મનાવશે નહીં. લાલબાગ ગણપતિ મંડળે કોરોના વાઈરસના જોખમના કારણે આ નિર્ણય કર્યો છે. જોકે, સમગ્ર દેશમાં મુંબઈ સૌથી વધારે કોરોના પ્રભાવિત શહેર છે. આને […]