India

Tokyo Olympics 2020: સેમી ફાઈનલમાં ભારતીય હોકી ટીમની બેલ્જિયમ સામે હાર, 5-2થી ગુમાવી મેચ

ભારતની સામે રમી રહેલ બેલ્જિયમની ટીમ દુનિયાની નંબર વન ટીમ છે. ભારતીય હોકી ટીમની ફાઈલ તસવીર હોકી સેમીફાઈનલમાં ભારતની હાર થઈ છે. સેમી ફાઈનલમાં ભારતની બેલ્જિયમ સામે હાર થઈ છે. બેલ્જિયમે ભારતને 5-2થી હાર આપી છે. આ સાથે જ હવે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ માટે મેચ રમશે. આગામી 5 ઓગસ્ટના રોજ ભારતીય હોકી ટીમ હવે […]

India

કોરોનાની બીજી લહેરની સચોટ આગાહી કરનારા નિષ્ણાતોએ કહ્યું- દેશમાં આ મહિને આવી જશે ત્રીજી લહેર

બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે કોરોના અંગે થયેલી તાજેતરની આ આગાહી નિષ્ણાતોના ગાણિતીક મોડેલ પર આધારિત છે દેશમાં કોરોનાની બીજી લહેરની સચોટ આગાહી કરનારા નિષ્ણાતોએ હવે થર્ડ વેવ (ત્રીજી લહેર)ની પણ આગાહી કરી છે. તાજેતરમાં થયેલા સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે આ મહિને એટલે કે ઓગસ્ટના બીજા-ત્રીજા સપ્તાહ વચ્ચે કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાની શરૂઆત થઈ જશે. નિષ્ણાતોના […]

GUJARAT India

આ રાજ્યોમાં મોનસૂનની થઈ એન્ટ્રી, જાણો આગામી બે દિવસમાં ક્યાં વરસાદ તૂટી પડશે

હવામામ વિભાગે કહ્યું કે, 30 જૂન સુધી મોનસૂન પૂર્વ રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને ચંદીગઢના કેટલાક ભાગને છોડીને સમગ્ર દેશમાં આવી ગયું છે. દેશના અનેક રાજ્યોમાં મોનસૂનની ઓન્ટ્રી થઈ ગઈ છે પરંતુ અનેક રાજ્યો એવા પણ છે જે વરસાદ માટે તરસી રહ્યા છે. જે રાજ્યોમાં વરસાદ નથી ત્યાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. લોકો […]

India

વિકાસ દુબેના નામથી ફેસબુક એકાઉન્ટ બનાવીને યુપી પોલીસના IGને આપી ધમકી, યુવકની પુછપરછ

– પોલીસે આઈટી ઉપરાંત સર્વેલન્સ ટીમ દ્વારા કેસની તપાસ શરૂ કરી દીધી કાનપુરના બિકરૂ કાંડને એક વર્ષ પૂરૂ થયું છે. આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા પર વિકાસ દુબેના નામથી બનેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આઈજી મોહિત અગ્રવાલને મારવાની ધમકી અપાયાની વાત સામે આવી છે. આ મામલે ઔરૈયા પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. બિકરૂ કાંડના […]

India

એક ટ્વીટના જવાબમાં અનુપમ ખેરે કહ્યું- ગભરાશો નહીં, આવશે તો મોદી જ

દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ થઈ ગયું છે અને છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 3 લાખ કરતા પણ વધારે નવા સંક્રમિતો મળી રહ્યા છે. દરરોજ 2,000 કરતા પણ વધારે લોકોના મોત થઈ રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર લોકોએ મોદી સરકારની ટીકા કરવાનું ચાલુ કરી દીધું છે. સેલિબ્રિટીથી લઈને સામાન્ય યુઝર્સ સુધીના લોકો મોદી સરકારની […]

India

ઉત્તરાખંડઃ ભારત-ચીન સરહદ પર જોશીમઠ ખાતે ગ્લેશિયર ફાટતા 8ના મોત, 300થી વધુનું રેસ્ક્યુ

– દુર્ઘટના થઈ તે સ્થળે છેલ્લા 5 દિવસથી ભારે વરસાદ અને હિમવર્ષા ચાલુ હતા ઉત્તરાખંડમાં ભારત-ચીન સરહદ પર જોશીમઠ ખાતે આવેલી નીતિ ઘાટીમાં શુક્રવારે મોડી રાતે ગ્લેશિયર ફાટવાની ઘટના બની હતી. ત્યાર બાદ સેનાએ મોરચો સંભાળી લીધો હતો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દુર્ઘટનામાં 8 લોકો માર્યા ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. […]

India

PRના બદલે વેક્સિજન અને ઓક્સિજન પર ધ્યાન આપો- રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર

દેશમાં કોરોનાના કેસમાં રેકોર્ડ સમાન વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલોમાં ઓક્સિજનની તંગીના કારણે ભારે સંખ્યામાં દર્દીઓ મરી રહ્યા હોવાથી વિપક્ષ સતત કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરી રહ્યું છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને પીઆર અને બિનજરૂરી પ્રોજેક્ટ પર ખર્ચો કરવાના બદલે વેક્સિન, ઓક્સિજન અને અન્ય સ્વાસ્થ્ય સેવાઓ પર ધ્યાન આપવા સલાહ આપી હતી. રાહુલ […]

Corona-live India

રસી લઈશું પણ કોરોના ટેસ્ટ નહીં કરાવીએ, ખેડૂત આંદોલનને ઉગ્ર બનાવવાનુ ટિકૈતનુ એલાન

દેશ પર આવી પડેલા કોરોના સંકટ વચ્ચે પણ ખેડૂત આંદોલનને વધારે ઉગ્ર બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. આજે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે હરિયાણાના હિસારમાં એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, સરકારનો આખા દેશમાં વિરોધ છે. એક થી દોઢ મહિના પછી સૌથી વધારે ખેડૂત સભાઓ યુપીમાં થશે. દિલ્હીની બોર્ડર પર જ હરિયાણા આવેલુ છે. એટલે આ વિસ્તારના […]

India

દેશમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, પ્રથમ વખત દિવસમાં એક લાખથી વધુ નવા કેસ નોંધાતા ફફડાટ

સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,03,,558 નવા કોરોનાના કેસ આવ્યા અને 478 લોકોના મોત થયા છે. જોકે 52,847 લોકો ઠીક પણ થયા છે. દેશમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. મહામારી શરૂ થયા બાદ આજે પ્રથમ વખત દેશમાં એક દિવસમાં કોરોના સંક્રમણના એક લાખથી વધારે નવા મામલા સામે આવ્યા છે. આ […]

India

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકો લઈ શકશે કોરોના વેક્સીન

દેશના કેટલાક રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકો વેક્સીન લઈ શકશે. કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, અમે અનુરોધ કરીએ છે કે, તમામ લોકો રજીસ્ટ્રેશન કરાવે અને કોરોનાની રસી લગાવે.