Surat

Surat : પ્રેમલગ્ન કરનાર 32 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ, કોણ છે આ યુવતી અને કોણે કરી હત્યા?

પોલીસ તપાસમાં યુવતીની હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાનો પણ ખુલાસો થયો છે. જોકે, યુવતીની લાશ અહીં કેવી રીતે પહોંચી અને કોણે હત્યા કરી તે તો પોલીસ તપાસ પછી જ સામે આવશે. સુરતઃ શહેરના ઝાંપાબજાર ખાતે આવેલા વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાંથી મળી આવેલી લાશ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. મળી આવેલી લાશ માનદરવાજાની 32 વર્ષીય […]

Surat

સુરત : રસી લેવા માટે વેપારી-કામદારોએ લગાવી લાંબી લાઇનો, કાલ સુધીમાં રસી નહીં મળે તો નહીં કરી શકે ધંધા-રોજગાર

વેક્સીનેશન માટે ટેકસટાઇલ માર્કેટમાં કામદારો અને વ્યાપારીઓની પડાપડી જોવા મળી હતી. સુરતના રિંગરોડ ખાતે આવેલ જેજે માર્કેટમાં રોજ 1000 થી 1200 લોકો લાઈન લગાવી ઉભા રહે છે. રાજ્ય સરકારે જાહેરનામુ પાડી તમામ દુકાનો, રેસ્ટોરંટ, જીમ,થિયેટર વગેરે સ્થળો જે જાહેર છે ત્યાંના માલિકો અને તેમાં કામ કરતાં કર્મચારીઓએએ કોરોના વેક્સિન 30 જુન સુધીમાં લઈ લેવી નહી […]

Surat

SURAT: ધડાકાભેર સ્લેબ પડતા બે બાળકોનાં નિપજ્યાં કરૂણ મોત, માતા પિતાનો બચાવ

સુરતમાં મોડી રાત્રે ખુબ જ કરૂણ ઘટના બની હતી. ઉધના વિસ્તારના એક જર્જરિત મકાનનો સ્લેબ તુટી પડતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સ્લેબ નીચે દબાઇ જવાનાં કારણે બે બાળકોનાં કરૂણ મોત નિપજ્યાં હતા. જ્યારે તેના માતા પિતાનો ચમત્કારિક બચાવ થયો હતો. ઉઘનામાં એક મકાનમાં રહેતા ચાર લોકોનાં પરિવાર પર સ્લેબ પડ્યાની ઘટના અંગે માહિતી […]

Crime GUJARAT Surat

પોલીસે સુરતના પાંડેસરામાંથી એક યુવાને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

સુરતમાં ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે પોલીસે સુરતના પાંડેસરામાંથી એક યુવાને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પકડાયેલા યુવાને ચોરી કારેલાની કબૂલાત કરી છે કે, તેણે અન્ય શખ્સ સાથે મળીને ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલી શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા એક કારખાનામાંથી સાડા આઠ લાખ રૂપિયાની રોકડ ચોરી હતી. મોટો હાથ માર્યા બાદ હરખઘેલો થઈ […]

GUJARAT Surat

સુરતના ચુની ગજેરા કેસમાં વધુ એક ટ્વિસ્ટ, પીડિત શિક્ષિકાએ કેસમાં છેડતી જ નહીં પરંતુ બળાત્કાર

સુરતના ઉદ્યોગપતિ અને શિક્ષિકા વચ્ચે ચાલતો છેડતી અને ખંડણીના મામલામાં વધુ એક ટ્વિસ્ટ આવ્યો છે. વકીલ મારફતે પોલીસમાં વધુ એક અરજી પીડિતા દ્વારા કરવામાં આવી છે, જેમાં છેડતી નહિ પરંતુ બળાત્કારની કલમ ફરિયાદમાં દાખલ કરવાની માંગણી કરી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે અડાજણ પાલ રોડ પર આવેલી ગજેરા ગ્લોબલ સ્કૂલના સંચાલક સામે ગંભીર આક્ષેપ […]

GUJARAT Surat

સુરતની મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવે એક પછી એક ટ્વિટથી મચાવ્યો ખળભળાટ, ‘પોલીસને ગુલામ અને ભ્રષ્ટ ગણાવી…’

રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોર (કુમાર) કાનાણીના પુત્ર અને કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે થયેલી જીભાજોડીના ઓડિયો, વીડિયો વાયરલ થતાં મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગરમાયો હતો. આરોગ્યમંત્રીના કાનાણીના પુત્ર પ્રકાશ સાથેની માથાકૂટને લઇ સોશિયલ મીડિયામાં વાદવિવાદમાં સપડાયેલી લેડી કોન્સ્ટેબલ સુનીતા યાદવે રવિવારે સાંજે પોલીસ હેડક્વાટરમાં હંગામો મચાવ્યો હતો. મીડિયાને જાણ કરી તેણી હેડક્વાટર પહોંચી હતી. અહીં માથાકૂટના અંદેશાને […]

GUJARAT Surat

ગુજરાતની લેડી સિંઘમ, સુનિતા યાદવ, સુરત … ગુજરાતના પ્રધાનને પ્રધાનને પાઠ ભણાવવાની તેમની હિંમતને સલામી

ગુજરાતની લેડી સિંઘમ, સુનિતા યાદવ, સુરત … ગુજરાતના પ્રધાનને પ્રધાનને પાઠ ભણાવવાની તેમની હિંમતને સલામી, પણ તેમણે તેમના પદ પરથી રાજીનામું આપતાની હિંમત માટે પણ ચુકવણી કરી. તે ફક્ત ભારતમાં જ થાય છે …  

Surat

સુરતના હીરાઉદ્યોગને અંદાજિત 8000 કરોડનું નુકસાન, અને તેનું કારણ છે ચીન, ઉદ્યોગકારોમાં ભયનો માહોલ

કોરોના વાયરસની માત્ર માનવ જીવન ઉપર જ નહીં, પણ આર્થિક ક્ષેત્રે પણ માઠી અસર થઇ રહી છે. સુરતના હીરા ઉદ્યોગને લગભગ 8000 કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે અને તેનું કારણ છે ચીનમાંથી વિશ્વમાં ફેલાયેલો જીવલેણ ચેપી રોગ કોરોના વાયરસ. કોરોના વાયરસના લીધે હોંગકોંગે ઇમર્જન્સીની જાહેરાત કરી દીધી છે. હોંગકોંગ સુરતના હીરા ઉદ્યોગ માટેનું મુખ્ય […]