GUJARAT Kheda (Anand)

ડાકોર નગરપાલીકા ના પ્રમુખ ને હાઇકોર્ટ ના ચીફજસ્ટિસ દ્વારા 50000 નો દંડ ફટકારવાવામાં આવ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર ડાકોર નગરપાલીકા છેલ્લા દોઢ વર્ષ થી હાઇકોર્ટ ના વિવાદો માં સપડાએલી છે ડાકોર નગરપાલિકાના ના પ્રમુખ ના ઇલેક્શન માં સસ્પેન્ડ થયેલા 7 સભ્યો એ મતદાન કર્યું હતું જેને ચેલેન્જ રાજેશભાઇ મોહનભાઇ પટેલે સિંગલજજ શ્રી જે આર ઉઘવાની સાહેબ ની કોર્ટ માં કર્યું હતું તે ઉપર કોર્ટે પ્રમુખ ની સત્તા ઓ છીનવી અને […]

GUJARAT Kheda (Anand)

વણઝારીયામાં શહીદ જવાનની પ્રતિમા સ્થાપિત કરવા માંગણી

– પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવા રજૂઆત નડિયાદ : કપડવંજ તાલુકાના વણઝારીયાના જવાનનું યુવાનવયે જમ્મુ કાશ્મીરની સરહદ પર આતંકવાદીઓ સાથેની અથડામણમાં જિંદગીની આહુતિ આપી હતી. હરીસિંહની માભોમ કાજે શહીદીને ધ્યાનમાં લઈ તેમના માદરે વતન નજીક પૂર્ણ કદની પ્રતિમા સ્થાપિત કરવા કપડવંજના ધારાસભ્યએ માંગણી કરી છે. વણઝારીયા ગામના હરિસિંહ પરમારનું જમ્મુ-કાશ્મીરની સરહદ પર આતંકવાદીઓ સાથેની […]

Kheda (Anand)

નડિયાદમાં 2 દિવસમાં કોરોનાથી 22 નાં મોત

નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોના મહામારીએ હાહાકાર થોભવાનું નામ લેતો નથી દેખાતો. શુક્રવારે જિલ્લામાં ૧૨૯ કોરોના પોઝિટિવ કેસ આવતા કુલ કેસોનો આંકડો ૫૧૬૪ પર પહોચી ગયો છે. એપ્રિલ મહિનાના ૨૩ દિવસમાં જ કોરોનાનો આંકડો ૧૨૫૦ને આંબી ગયો છે. જિલ્લાના વડામથક નડિયાદમાં શુક્રવારે રેકોર્ડબ્રેક ૭૨ કેસો પોઝિટિવ નોંધાયા છે. જિલ્લા તંત્ર દ્વારા દરરોજ જાહેર કરવામાં આવતી […]

Kheda (Anand)

એન.સી.સી દ્વારા શાસ્ત્રી મેદાન,વલ્લભ વિદ્યાનગર ખાતે જલિયાવાલા બાગ હત્યાકાંડ માં થયેલ શહીદો ને શ્રદ્ધાંજલી આપવા માટે દોડ નું આયોજન કરવામાં આવ્યું અને સાથે ” પ્લાસ્ટિક નો ઉપયોગ નહિ” થીમ પર જાગૃતિ કાર્યક્રમ કરાયો.

13 એપ્રિલ નાં રોજ પંજાબ નાં અમૃતસર પાસે જલિયાંવાલા બાગ માં સ્વાતંત્ર્ય સંગ્રામ ને અનુલક્ષીને માનવ મેદની ઊમટી પડી હતી ત્યારે અંગ્રેજ અધિકારી જનરલ ડાયર દ્વારા અંધાધૂંધ ગોળીઓના ફાયર દ્વારા માનવ સંહાર થયો હતો તેમાં શહીદ થયેલા લોકો ને શ્રદ્ધાંજલી અર્પણ કરવા નાં પ્રયાસ રૂપે વલ્લભ વિદ્યાનગર ગ્રુપ મુખ્યાલય વતી ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન […]

Kheda (Anand)

દરેક નાગરિકોએ રસી ફરજીયાતપણે મૂકાવવી જોઇએ. – શ્રી યોગેશભાઇ બારોટ

નડીયાદ- કોરોનાનુ સંક્રમણનો રાફડો ફાટ્યો છે. ત્યારે સાવચેતી એજ સલામતીના મંત્ર સાથે રાજ્ય સરકાર દ્રારા રસીકરણની ઝુંબેશને વેગવાન બનાવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્રારા કોરોના સામે બાથ ભીડવા માટે ૪૫ થી ૬૦ વર્ષની વયના ગંભીર બીમારી ધરાવતા અને ૬૦ વર્ષની વધુ વય ધરાવતા લોકોને રસી આપવાની ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ખેડા જિલ્લામાં ગ્રામ્ય […]

Kheda (Anand)

મારી ત્રણેય પેઢીમાંથી બધાએ વેક્સિન લીધી છે – શ્રી જયંતિલાલ નવસરીયા

નડીયાદ–કોરોનાના સંક્રમણનો રાફડો ફાટ્યો છે ત્યારે ‘સાવચેતી એજ સલામતીના’ મંત્ર સાથે રાજ્ય સરકાર દ્રારા રસીકરણની ઝુંબેશને વેગવાન બનાવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્રારા કોરોના સામે બાથ ભીડવા માટે ૪૫ થી ૬૦ વર્ષની વયના ગંભીર બીમારી ધરાવતા લોકોને રસી આપવાની ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ખેડા જિલ્લામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમા આરોગ્ય કેન્દ્ર, ખાનગી હોસ્પિટલમાં […]

Kheda (Anand)

નડીયાદ ખાતે કોવિડ-૧૯ની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક યોજાઇ

નડીયાદ- ખેડા જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં કોવિડ-૧૯ ની કામગીરીની સમીક્ષા અંગે દરરોજ બેઠક મળી રહી છે. તાજેતરમાં કોવિડ-૧૯ના વધતા સંક્રમણને ધ્યાને લઇ કોવિડ-૧૯ના સ્ટેન્ડિંગ કમીટીમાં ૧૪ જેટલા ઉચ્ચ અધિકારીઓની વધારાના અધિકારીઓ તરીકે નિમણુક કરવામાં આવી છે.

Kheda (Anand)

ખેડા જિલ્‍લાના મોટા મંદિરો આગામી તા.૩૦મી એપ્રિલ સુધી દર્શનાર્થે બંધ રહેશે

નડિયાદ-જિલ્લામા વધી રહેલ કોરોના સંક્રમણને અટકાવવા સઘન પગલાં લેવાઈ રહયા છે. વહિવટી તંત્ર દ્રારા લોકજાગૃતિના સતત પ્રયાસોની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. રાજય સરકારની ગાઇડ લાઇનને અનુલક્ષીને જિલ્‍લા વહિવટી તંત્ર દ્વારા ખેડા જિલ્લામાં આવેલા મોટા મંદિરોના ટ્રસ્‍ટ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકના અંતે જયાં દરરોજ મોટી સંખ્‍યામાં દર્શનાર્થીઓ દર્શનાર્થે આવે છે તેવા નડિયાદના […]

Kheda (Anand)

જિલ્લામાં ૨૪ ખાનગી હોસ્‍પિટલોમાં ૫૨૧ બેડની સુવિધામાં વધારો કરાતા હવે ૧૪૨૩ બેડની સવલત ઉપલબ્ધ થઇ

જિલ્લામાં ૨૪ ખાનગી હોસ્‍પિટલોમાં ૫૨૧ બેડની સુવિધામાં વધારો કરાતા હવે ૧૪૨૩ બેડની સવલત ઉપલબ્ધ થઇ કોરોના સામેના જંગમાં જિલ્‍લા વહિવટીતંત્ર દ્વારા સધન રસીકરણ અને હોસ્‍પિટલોમાં બેડની સંખ્‍યામાં વધારો કરાયો જિલ્‍લા કલેકટરશ્રી આઇ.કે.પટેલની જિલ્‍લાના નાગરિકોને કોરોના અંગેની ગાઇડ લાઇનનું પાલન કરવા અપીલ કરાઇ નડિયાદ-જિલ્લામા વધી રહેલ કોરોના સંક્રમણને અટકાવવા સઘન પગલાં લેવાઈ રહયા છે. વહિવટી તંત્ર […]

Kheda (Anand)

દરેક બિરાદરોને કોવિડ વેકસીનેશનની રસી લેવા શહેર કાજીની અપીલ

દરેક બિરાદરોને કોવિડ વેકસીનેશનની રસી લેવા શહેર કાજીની અપીલ નડિયાદ-શનિવાર-સમ્રગ વિશ્વ,દેશ રાજ્ય અને જિલ્લો હાલ કોરોનાની વૈશ્વિક મહામારીનો બીજી લહેરનો સામનો કરી રહેલ છે. ત્યારે કોરોનાથી બચવા માટે કોવિડ વેક્સીન એક માત્ર ઉપાય બાકી રહ્યો હોઈ આ વેક્સીન લેવા બાબતે જન જાગૃતિ અર્થે નડિયાદ ખાતે કેર હોસ્‍પિટલ, સ્‍પોર્ટસ કોમ્પ્‍લેકસની પાછળ, મરીડા ભાગોળ પાસે મુસ્લિમ બિરાદરો […]