અમદાવાદ શિવરંજની ચાર રસ્તા નજીક મોડીરાત્રે બની હિટ એંડ રનની ઘટના. મોડીરાત્રીના પૂરઝડપે દોડી આવેલા GJ 01RU 8964 નંબરની આઈ ટવેન્ટી કારના ચાલકે ફૂટપાથ પર સૂતેલા ચાર લોકોને કચડ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે સંતુબેન ભાભોર નામના મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. મહિલા પર કારના વ્હીલ ફરી વળતા ત્યાં જ દમ તોડી દીધો […]
Ahmedabad
‘રસીકરણની નૌટંકી પછી પણ ગુજરાતમાં ફક્ત 2.23 ટકા લોકોએ જ કોરોનાની રસીના બંને ડોઝ મળ્યા’
મોઢવાડિયાએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, રસીકરણની નૌટંકી પછી પણ ગુજરાતમાં ફક્ત 2.23 ટકા લોકોએ જ કોરોનાની રસીના બંને ડોઝ લીધા છે. રસીકરણ સેન્ટર બંધ પડ્યા છે. લોકો ધક્કા ખાઈને રસી લીધા વગર જ પરત ફરે છે. અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે. જોકે, કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાને પગલે સરકાર દ્વારા […]
ગુજરાતની કોવીડ હૉસ્પિટલોમાં PM CARES હેઠળ 11 ઑક્સીજન પ્લાન્ટ શરૂ થશે : ગૃહમંત્રી શાહ
ગાંધીનગરના કોલવડાની ડેઝીગ્નેટેડ કોવીડ હૉસ્પિટલમાં અમિત શાહના હસ્તે 280 લીટર પ્રતિ મિનિટ ઑક્સીજન સપ્લાય કરતો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો અમદાવાદ : રાજ્યમાં પ્રવર્તેલી કોરોના વાયરસની વિકટ સ્થિતિઓ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ હાલમાં રાજ્યની મુલાકાતે આવ્યા છે. તેઓ કેટલાક દિવસો અમદાવાદમાં પરિવાર સાથે રોકાણ કરવાના છે ત્યારે કોરોનાની સ્થિતિની સમીક્ષા થઈ રહી […]
અમદાવાદમાં પેટ્રોલ રૂપિયા 84.57, ડીઝલ રૂ. 83.43/ લિટરની નવી ટોચે
૩ દિવસના વિરામ બાદ જાહેર ક્ષેત્રની ઓઇલ વિતરણ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલની પ્રતિ લિટર કિંમતોમાં વધારો કરતાં અમદાવાદમાં પેટ્રોલના ભાવ ૩૪ પૈસા વધીને રૂ.૮૪.૫૭ પ્રતિ લીટર પહોંચ્યા હતા, જ્યારે ડીઝલના ભાવ ૩૮ પૈસા વધીને રૂ.૮૩.૪૩ પ્રતિ લીટર થયા હતા. દેશની રાજકિય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલમાં ૩૫-૩૫ પૈસાનો વધારો થતાં પેટ્રોલની કિંમત રૂપિયા ૮૭.૩૦ […]
અમદાવાદમાં નરોડા પાટિયાકાંડના આરોપીના પત્ની BJPની મહિલા ઉમેદવાર બનતાં વિવાદ
અમદાવાદ (AMC Election) પૂર્વના સૈજપુર બોધા વોર્ડમાં ભાજપે (Ahmedabad BJP) જે બે મહિલાને ટિકિટ આપી છે તેના સંદર્ભમાં ઘેરો વિવાદ ઉભો થયો છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને ભૂતકાળમાં સેક્સી ફિલ્મોના રાજા તરીકે જાણીતા બનેલાં પરિવારની મહિલા સભ્યને ટિકિટ અપાયાનું બહાર આવ્યા બાગ હવે આ જ વોર્ડની બીજી મહિલા ઉમેદવાર અંગે વિવાદ જાગ્યો છે. Ads by […]
અમદાવાદને દિવાળી ભારે પડી, આવતીકાલથી રાત્રે 9થી સવારના 6 સુધી નાઈટ કરફ્યૂ
દિવાળી બાદ અમદાવાદમાં કોરોના કેસોનો રાફડો ફાટતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. અને જેના કારણે અમદાવાદમાં ફરી એકવાર કરફ્યૂ લાગુ કરવાની જરૂર પડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂનું એલાન કર્યું છે. અને લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. 1 ઓગસ્ટે અમદાવાદમાંથી કરફ્યૂ […]
વલસાડ હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત
રાજ્યમાં લોકડાઉન બાદ રોડ અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે આજે વહેલી સવારે વલસાડના નંદાવાલા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક ઘડાકાભેર અથડાતા આ દુર્ઘટના બની છે. આ ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે કે ટ્રક ડિવાઈડર કૂદીને ખાનગી લકઝરી બસ સાથે અથડાઈ હતી. આ […]
અમદાવાદમાં રાત્રી ના ૧૦ વાગ્યા બાદ શહેરના ર૭ રસ્તા બંધ
રાતના ૧૦ વાગ્યા બાદ શહેરની દુકાનો બંધ કરવાનો નિર્ણયા ર૭ રસ્તા પરની તમામ દુકાનો બંદ કરવાનો નિર્ણય માત્ર દવાની દુકાનો જ ચાલુ રહેશે ખુલ્લી જગ્યા પર યુવકો ટોળે બેસતા હોવાનું સામે આવ્યુ યુવાનો થી ઘરના વડીલોની પણ સંક્રમણ ફેલાવવાનો ભય. કોરોના અંગેના નિયમો ન પળાતા કેટલાક વિસ્તારોમાં દુકાનો-બજારો રાત્રે 10 પછી સદંતર બંધ રાખવા નિર્ણય….સમગ્ર […]
એસ.પી. રીંગ રોડ અસલાલી થી બંધ કન્ટેનરમાં લઈ જવાતો 8.11 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
દારૂબંધીના કડક અમલવારી સંદર્ભે જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે ખાસ એક્શન પ્લાન બનાવી વ્યુહાત્મક જગ્યાએ નાકાબંધી અને અસરકારક વાહન ચેકીંગ કરી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલી હતી. જેના અનુસંધાને ગ્રામ્ય પોલીસની એલસીબી શાખા એસપી રીંગ રોડ અસલાલી સર્કલ થી સનાથલ સર્કલ વચ્ચે જાળ બિછાવી કન્ટેનરમાંથી 8,11,200 રૂપિયાની કિતના 4,056 બોટલ(338-પેટી) વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો […]
અમદાવાદ જીવરાજપાર્કમાં મહિલાનો પતિ બીમાર હોઈ પૈસાની જરૂરિયાત સંતોષવા બદલ શરીરસુખની માંગણી
વેજલપુર જીવરાજપાર્ક વિસ્તારમાં 39 વર્ષીય મહિલાનો પતિ બીમાર હોઈ આર્થિક મદદ ના બદલામાં શરીર સુખની માંગણી કરવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહિલાનો પતિ બીમાર થતા તેણે પોતાના મિત્રો અને સાગ સંબંધીઓ પાસે પૈસાની જરૂરિયાત ની વાત કરી હતી. જોકે મદદ મળી શકી ન હતી. દરમિયાન મહિલાના પુત્રના મિત્ર અને આંબાવાડી […]