Bollywood Entertainment

સ્કેમ૧૯૯૨ ધ સ્ટોરી ઓફ હર્ષદ મહેતા’ વેબ સિરીઝ હર્ષદ મહેતા પર બનેલી આ સિરીઝ પહેલા નંબર પર પહોંચી ગઇ હતી.

જ્યારથી આ વેબ સિરીઝ રિલીઝ થઇ છે ત્યારથી લોકો તેની વાતો કરી રહ્યાં છે અને માઉથ ટુ માઉથ પબ્લિસિટી કરી રહ્યાં છે. તેનુ નામ છે ‘સ્કેમ ૧૯૯૨, ધ સ્ટોરી ઓફ હર્ષદ મહેતા’. એક સ્ટોકબ્રોકરની સ્ટોરી કે જેણે સિકયોરીટી સ્કેમ કર્યો અને તે પણ ૫૦૦ કરોડનો. ૨૦૨૦માં પણ ૧ કરોડ રૂપિયાની રકમ આપણને મોટી લાગે છે […]

Entertainment

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ચીન જુઓ, રશિયા તરફ નજર કરો, ભારત જુઓ. બધા ગંદા છે…

ફિલ્મોના પ્રખ્યાત લેખક અને એડિટર અપૂર્વા અસરાનીએ તેમના એક ટ્વિટને લઇને ચર્ચામાં છે. આ ટ્વિટમાં અપૂર્વએ અમેરિકી રાષ્ટ્રપતિના નિવેદનની આલોચના કરી છે. જેમા તેમણે ભારતને ગંદુ ગણાવ્યું છે. અપૂર્વ અસરાનીનું આ ટ્વિટ હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યું છે અને તેની પર લોકો કોમેન્ટ કરીને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ખરેખર, ડેમોક્રેટિક પાર્ટીના […]

Entertainment

કન્નડ ફિલ્મોના અભિનેતા અને રાઉડી શીટર સુરેન્દ્ર બંટવાલની હત્યા થઇ છે.

કન્નડ ફિલ્મોના અભિનેતા અને રાઉડી શીટર સુરેન્દ્ર બંટવાલની હત્યા થઇ છે. બુધવારે તેનો મૃતદેહ કર્ણાટકના બંટવાલ સ્થિત તેના એપાર્ટમેન્ટમાં સોફા પર પડેલો મળી આવ્યો હતો. તેના શરીર પર તીક્ષ્ણ હથિયારોના અનેક નિશાન હતા. પોલીસના જણાવ્યા મુજબ બંટવાલ પર અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો. જો કે, આ પાછળનું વાસ્તવિક કારણ હજી બહાર આવ્યું નથી. પોલીસે હત્યાનો […]

Bollywood Entertainment

અવાજના જાદૂથી લોકોના હૃદય પર રાજ કરનાર લતાજી સાત દશકથી ગીતની દુનિયામાં ટોચનું સ્થાન ધરાવે છે.

ભારતની સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર આજે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજના દિવસે 1929માં મધ્યપ્રદેશના ઇન્દોરમાં તેઓનો જન્મ થયો હતો. અવાજના જાદૂથી લોકોના હૃદય પર રાજ કરનાર લતાજી સાત દશકથી ગીતની દુનિયામાં ટોચનું સ્થાન ધરાવે છે. તેમણે અત્યાર સુધીમાં 30000થી વધુ ગીતોમાં કંઠ આપ્યો છે. ત્યારે આજે જાણો તેમના જીવનની કેટલીક એવી વાતો વિશે જેનાથી […]

Entertainment India

‘સ્કીન પર જોઈને મને ખબર પડી કે હું તો ખૂબ બોલ્ડ છું’ કહેનારી રિયાની ખલબલી મચાવનારી તસવીરો વાયરલ

રિયા સેને એક વખત ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મને કોઇ આવીને બોલ્ડ કે સેક્સી કહેતું તો મને ખરાબ લાગતું હતું. મને તે પસંદ ન હતું. તે સમય ખરેખરમાં ઘણો જ ભયાવહ હતો. પરંતુ હાલમાં એક ઇન્ટરવ્યૂમાં રિયાએ એક પોતાની બોલ્ડ ઇમેજ અંગે ખુલીને વાત કરી હતી. રિયા માત્ર 16 વર્ષની હતી. અને તેને ફિલ્મોમાં બ્રેક […]

Bollywood Entertainment

સુશાંતની છેલ્લી ફિલ્મની અભિનેત્રીએ મુંબઇને કહ્યું ‘ખુદા હાફિઝ’, ‘મળીએ જલદી’? કે પછી કદાચ, નહી’

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને કારણે આજે દરેક લોકો આઘાતમાં છે. સુશાંતના મૃત્યુના 18 દિવસ પછી પણ, તેમના પ્રિયજનો માની શકતા નથી કે તે હવે અમારી સાથે નથી. સુશાંતે 14 જૂને મુંબઇ સ્થિત તેના ઘરે જ ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. તેણે આ કેમ કર્યું તે અંગેનો ખુલાસો હજી સુધી કરવામાં આવ્યો નથી, પરંતુ […]

Entertainment

બોલીવૂડને પહેલા છ મહિનામાં રૂપિયા 1565 કરોડનો ફટકો

કોરોના વાયરસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હંફાવી રહ્યું છે (પ્રતિનિધિ દ્વારા)    મુંબઇ,તા.30 જૂન 2020, મંગળવાર કોરોના વાયરસના પ્રકોપને કારણે બોલીવૂડનું ૨૦૨૦નું વરસ બહુ ખરાબ જઇ રહ્યું છે. ૧૦૦ થી અધિક દિવસોથી પૂરા દેશમાં થિયેટરો બંધ પડયા છે. પરિણામે હિંદી બોક્સ ઓફિસ પર બહુ ખરાબ પ્રભાવ પડયો છે. બોલીવૂડને સખત આર્થિક ફટકો પડયો છે. સાલ ૨૦૧૯ અને […]