Corona-live India

રસી લઈશું પણ કોરોના ટેસ્ટ નહીં કરાવીએ, ખેડૂત આંદોલનને ઉગ્ર બનાવવાનુ ટિકૈતનુ એલાન

દેશ પર આવી પડેલા કોરોના સંકટ વચ્ચે પણ ખેડૂત આંદોલનને વધારે ઉગ્ર બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. આજે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે હરિયાણાના હિસારમાં એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, સરકારનો આખા દેશમાં વિરોધ છે. એક થી દોઢ મહિના પછી સૌથી વધારે ખેડૂત સભાઓ યુપીમાં થશે. દિલ્હીની બોર્ડર પર જ હરિયાણા આવેલુ છે. એટલે આ વિસ્તારના […]

Corona-live International

પોર્ટુગલમાં ફાઈઝર ની વેક્સિન લીધા બાદ હેલ્થ વર્કર નું અચાનક મોત થયાનો પહેલો કેસ નોંધાયો.

દેશમાં અનેક વેક્સિનને મંજૂરી મળી રહી છે ત્યારે પોર્ટુગલ (Portugal)થી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ફાઈઝર (Pfizer)ની વેક્સિન (Vaccine) લીધા બાદ હેલ્થ વર્કર (Health Worker)નું અચાનક મોત થયાનો પહેલો કેસ નોંધાયો છે. 30 ડિસેમ્બરે વેક્સિન લીધા બાદ 1 જાન્યુઆરીએ તેનું મોત થયું હતું. આ સિવાય ફિનલેન્ડ (Finland) અને બુલ્ગારિયા (Bulgaria)માં પણ વેક્સિનની સાઈડ […]

Corona-live GUJARAT

કડીના ધારાસભ્યને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

દેશભરમાં કોરોનાએ હાહાકારક મચાવ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને અમદાવાદમાં બે દિવસનો કરફ્યૂ આપવામાં આવ્યો છે. આ વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભાજપના વધુ એક ધારાસભ્ય કોરના પોઝિટિવ આવ્યા છે. કડીના ધારાસભ્ય કરશન સોલંકી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ […]

Corona-live GUJARAT

વડોદરાના નોડલ ઓફિસરનો ચોંકાવનારો દાવો કરીને નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

દિવાળીના તહેવારો  બાદ ગુજરાતમાં કોરોનાનું સંકટ વધી રહ્યું છે. જેથી કોરોના ટેસ્ટ ની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન  હોટસ્પોટ વિસ્તાર  અને તમામ જિલ્લાઓથી લઇને ગામડાઓમાં પણ રેપીડ ટેસ્ટ (Rapid test) કરવામાં આવી રહ્યા છે. કોરોનાને નાથવા માટે વધુમાં વધુ રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેવામાં હવે વડોદરાના નોડલ ઓફિસર નું […]

Corona-live GUJARAT

કોરોના કાળે લોકોની જીવનશૈલી બદલી નાંખવા સાથે તહેવારોની ઉજવણીને પણ ગ્રહણ લગાવી દીધું છે.

કપરા કોરોના કાળે લોકોની જીવનશૈલી બદલી નાંખવા સાથે તહેવારોની ઉજવણીને પણ ગ્રહણ લગાવી દીધું છે. તકેદારીના ભાગરૃપે ગણેશોત્સવ-નવરાત્રિ પર્વની જાહેર ઉજવણી પર પાબંધી લગાવ્યા બાદ હવે દિવાળી પર્વની ઉજવણીમાં પણ લોકોને વિશેષ સલામતી રાખવા અનુરોધ કરાયો છે. રોશનીના પર્વની લોકો ફટાકડા ફોડી રંગેચંગે ઉજવણી કરતા હોય છે ત્યારે શહેરના નિષ્ણાત તબીબોએ ફટાકડાનો ધૂમાડો કોરોના પડિતો […]

Corona-live GUJARAT

અનલોક_5માં સરકાર દ્વારા વોટર પાર્ક ખોલવાની પરમિશન આપવામાં આવતા આજે મહેસાણા ઊંઝા હાઇવે પર આવેલ ગુજરાતનું સૌથી મોટું વોટરપાર્ક આજે લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

કોરોના મહામારીને લઈ અનેક ધંધા-રોજગાર બંધ હતા. ત્યારે ધીમેધીમે ગુજરાત સરકાર દ્વારા તેમાં છુટછાટ આપવામાં આવી છે. ત્યારે અનલોક_5માં સરકાર દ્વારા વોટર પાર્ક ખોલવાની પરમિશન આપવામાં આવતા આજે મહેસાણા ઊંઝા હાઇવે પર આવેલ ગુજરાતનું સૌથી મોટું વોટરપાર્ક આજે લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ વિશે મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્ય સહિત દેશભરમાં કોરોનાની મહામારી […]

Corona-live International

WHO એ હર્ડ ઇમ્યુનિટી માટે કોરોના વાયરસ ફેલાવાનું સમર્થન કરનારાઓને ચેતવણી આપી દીધી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ હર્ડ ઇમ્યુનિટી માટે કોરોના વાયરસ ફેલાવાનું સમર્થન કરનારાઓને ચેતવણી આપી દીધી છે. WHO એ તેને અનૈતિક ગણાવ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટ્રેડોસ અધનોમ એ સોમવારના એક વર્ચુઅલ પ્રેસ બ્રીફિંગમાં કહ્યું – હર્ડ ઇમ્યુનિટી એક કોન્સેપ્ટ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમે સોમવારના રોજ એક વર્ચ્યુઅલ પ્રેસ બ્રીફિંગમાં કહ્યું […]

Corona-live GUJARAT

યાત્રાધામ પાવાગઢ મંદિર નવરાત્રીમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે માઈ ભક્તોમાં ઉદાસીનતા વ્યાપી ગઈ છે.

ભૂતકાળમાં ક્યારેય ના બન્યું હોય એમ દેશભરના યાત્રાધામો કોરોના નામની મહામારીના લીધે જાહેર થયેલ લોકડાઉનના લીધે બંધ કરી દેવા પડ્યા હતા અને ભગવાનને જાણે 3 મહિનાનો ભક્તો સાથેનો નાતો તોડી દેવાયો અને આવી જ રીતે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ જે એક શક્તિપીઠ કહેવાય છે એ પણ છેલ્લા ઘણા દિવસથી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું. ધીમે […]

Corona-live India

ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીન રેસમાં ખૂબ આગળ છે, ભારત બાયોટેક, સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા અને ઝાયડસ કેડિલા દેશી વેક્સીનની શોધમાં લાગેલું છે.

દેશમાં કોરોના વેક્સીનની તૈયારી જોરશોરથી ચાલી રહી છે અને આવતા વર્ષની શરૂઆતમાં તે બજારમાં ઉપલબ્ધ થવાની આશા છે. આપને જણાવી દઇએ કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીન રેસમાં ખૂબ આગળ છે. ભારત બાયોટેક, સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા અને ઝાયડસ કેડિલા દેશી વેક્સીનની શોધમાં લાગેલું છે. હર્ષવર્ધન બોલ્યા- આવતા વર્ષની શરૂઆત સુધીમાં એકથી વધુ રસી! કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી […]

Corona-live GUJARAT

સુરતમાં કોરોના મહામારીના કારણે સ્થિતિ બેકાબૂ થાય તે પહેલા ધડાધડ એક પછી એક મોટો નિર્ણયો લેવામાં આવી રહ્યા છે…

સમગ્ર સુરત શહેરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રોજે રોજ કોરોના દર્દીઓનો રાફડો ફાટી રહ્યો છે ત્યારે તંત્ર પણ આ મહામારી પર કાબૂ મેળવવામાં નિષ્ફળ જઇ રહ્યું છે તેવી લોકો બૂમો પાડી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે, લોકો સરકારી ગાઇડલાઇનનું પાલન નથી કરી રહ્યા. સુરતમાં કોરોના મહામારીના કારણે […]