Business India

500થી વધારે ટ્વીટર એકાઉન્ટ કર્યાં બંધ, વિવાદિત હેશટેગ હટાવાયા: ટ્વીટર

ભારત સરકાર અને ટ્વીટર ઈન્ડિયાને વિવાદિત એકાઉન્ટ અને હેશટેગને લઈને સવાલ પુછ્યા હતા. જેના જવાબ ટ્વીટરે આપ્યા છે. ટ્વીટરે જણાવ્યું કે, તેની તરફથી વાંધાજનક હેશટેગને હટાવવામાં આવ્યા છે અને તેનાથી સંબંધિત કંટેન્ટને પણ દૂર કરાયું છે. ટ્વીટર તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે, તેમને ભારત સરકારે કેટલાક એકાઉન્ટ ડિલેટ કરવા કહ્યું હતું. જેમને હટાવવામાં આવ્યા […]

Business

RBIદ્વારા જાહેર થનાર ઓફિશિયલ ડિજિટલ કરન્સી માટે રસ્તો તૈયાર કરવામાં આવશે.

BitCoin જેવી ક્રિપ્ટોકરન્સી રોકાણકારો માટે માઠા સમાચાર છે. આ બજેટ સત્રમાં એક એવા બિલ પર વિચાર કરવામાં આવશે જેનાથી BitCoin જેવી તમામ પ્રાઈવેટ કરન્સી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. જો કે ક્રિપ્ટોકરન્સીને પૂરી રીતે પ્રતિબંધિત કરવાની યોજના નથી પણ કેન્દ્રીય બેંક ભારતીય રિઝર્વ બેંક  દ્વારા જાહેર થનાર ઓફિશિયલ ડિજિટલ કરન્સી માટે રસ્તો તૈયાર કરવામાં આવશે. […]

Business

2021-22ના બજેટથી સૌથી મોટી આશા છે કે, આ વખતે સરકાર ટેક્સ છૂટની મર્યાદામાં વધારો કરી શકે છે.

દેશનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર છે. આ બજેટમાંથી મોટાભાગની અપેક્ષાઓ મધ્યમ વર્ગની છે અને ખાસ કરીને નોકરીયાત માટે. કોરોના કાળમાં કેટલાયે લોકોએ નોકરી ગુમાવી દીધી હતી. કેટલાક લોકોનો પગાર પણ કાપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં લોકો આ બજેટમાં સરકાર પાસેથી ઘણી અપેક્ષા રાખી રહ્યા છે. ટેક્સ છૂટની મર્યાદા 3 લાખ રૂપિયા થઇ શકે છે […]

Business

નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે.

સામાન્ય બજેટ પહેલા આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. ગયા વર્ષે નાંણા મંત્રી નિર્મલા સીતારમણે 31 જાન્યુઆરીના સંસદમાં બજેટ સત્ર દરમિયાન આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યુ હતુ. હાલ મુખ્ય આર્થિક સલાહકાર ડોકટર કૃષ્ણામૂર્તિ સુબ્રહ્મણ્યમે આ આર્થિક સર્વેક્ષણ તૈયાર કર્યુ છે. બજેટ રજૂ થતાં પહેલાં સંસદમાં એક દસ્તાવેજ રજૂ થાય છે, જેને ઈકોનોમિક […]

Business India

સંસદનું બજેટ સત્ર અત્યંત તોફાની બની રહેવાની સંભાવના છે.

સંસદના બજેટ સત્રનો શુક્રવાર ૨૯ ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન, દિલ્હીમાં ખેડૂતો દ્વારા આચરાયેલી હિંસા, અર્નબ ગોસ્વામીની વોટ્સએપ ચેટ ઇત્યાદિ સળગતા મુદ્દાઓ વચ્ચે શુક્રવારથી શરૂ થઈ રહેલું સંસદનું બજેટ સત્ર અત્યંત તોફાની બની રહેવાની સંભાવના છે તેનો સંકેત આપતાં ૧૬ વિરોધી પાર્ટીઓએ બજેટ સત્રની પ્રારંભે સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના […]

Business

અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી વિસ્તારાની યુકેની નવી શરૂ થયેલી ફ્લાઇટનો ભાડુ ૧ લાખ ૧૫ હજાર વસુલવામા આવે છે.

અમદાવાદથી યુકે જવાનુ મોઘુ બની ગયુ છે. કોરોના પહેલાના સમયગાળામાં અમદાવાદથી યુકે જવાનુ વન-વે એરફેર ૨૫ હજારથી ૩૦ હજાર હતુ જે અત્યારે જાન્યુઆરીમાં વધીને ૧ લાખ ૧૨ હજાર જેટલુ થઇ ગયુ છે. એર ઇન્ડિયા, બ્રિટીશ એરવેઝ અને યુનાઇટેડ એરલાઇન્સ દિલ્હીથી યુકે જવાની કનેક્ટીવીટી આપે છે. જો કે, યુકેમાં પેસેન્જર એન્ટ્રી લિમિટેડ કરી દેવાતા ત્રણેય એરલાઇન્સની […]

Business

સરકારે ખેડૂતોની આવક વધારવા માટે સુકા નારિયેળઅને ગોળ નારિયેળ ની MSP વધારવાનો નિર્ણય કર્યો.

નારીયેળ ની ખેતી કરનાર ખેડૂતોને સરકારે મોટી ભેટ આપી છે. આજે થયેલી કેબિનેટની બેઠક માં સરકારે ખેડૂતોની આવક વધારવા માટે સુકા નારિયેળ અને ગોળ નારિયેળ ની MSP વધારવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટમાં સુકા નારિયેળની MSP 375 રુપિયા પ્રતિ ક્વિન્ટલ અને ગોળ નારિયેળની MSP 300 રુપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નારિયેળની MSP વધતા […]

Business

પેટ્રોલિયમ ઉપર સૌથી વધુ ટેક્સ લગાવવાના મામલે ભારત દુનિયાના ટોપ-5 દેશોમાં છે.

પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 86 રૂપિયા લિટર થઈ ગયો છે. કેટલાક શહેરમાં તો 90ને પાર થઈ ગયો છે અને એવુ લાગી રહ્યુ છે કે જલ્દીથી સેન્ચુરી મારી દેશે. લગભગ 29 રૂપિયાનુ પડતર પેટ્રોલ આટલુ મોંઘુ વેચાઈ રહ્યુ છે તો તેની પાછળનું કારણ એ છે કે લોકો 53 રૂપિયા તો […]

Business

સોના-ચાંદી ના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.

સોના-ચાંદી ના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં સોનામાં ફેબ્રુઆરીનો ફ્યુચર ટ્રેડ રૂ .297.00 ઘટીને રૂ. 48,846.00 ના સ્તરે ટ્રેટ થઇ રહ્યો હતો. આ સિવાય માર્ચમાં ચાંદી નો ફ્યુચર ટ્રેડ 405.00 રૂપિયાના ઘટાડા સાથે રૂ 66,130.00ના સ્તરે ટ્રેડ કરતો હતો. સોમવારે સોનાનો ભાવ 240 રૂપિયાના ઘટાડા સાથે 49,143 રૂપિયા પ્રતિ […]