Radhe [2021] FULL MOVIE 720P HD Publication date: May 13, 2021 (India) Trending Director: Prabhu Deva Music director: Himesh Reshammiya, Sajid-Wajid, Sanchit Balhara, Devi Sri Prasad Producers: Salman Khan, Atul Agnihotri, Sohail Khan, Nikhil Namit Production companies: Zee Studios, Salman Khan Films, Sohail Khan Productions
Bollywood
કેન્દ્ર સરકારે દેશમાં બિટકોઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂક્યો.
ડિજિટલ કરન્સી, ક્રિપ્ટોકરન્સીના રૂપમાં, બિટકોઇન આખી દુનિયામાં લોકપ્રિયતા મેળવી રહ્યું છે. પરંતુ કેન્દ્ર સરકારે દેશમાં બિટકોઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂક્યો છે. બજેટ સત્રમાં, ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ સંબંધિત બિલને સંસદના ફ્લોર પર સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. મતલબ કે સરકાર આ સત્રમાં આ ખરડો પસાર કરશે જો સત્રમાં આ ખરડો પાસ થઇ જશે તો તે […]
આમીરખાન લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પરિવાર સહ ગીર ના જંગલની સહેલગાહે આવ્યો.
બોલીવુડ સ્ટાર આમીરખાન લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પરિવાર સહ ગીર ના જંગલની સહેલગાહે આવ્યો છે. આમીર અને તેના પરિવારે આજે સવારે 03કલાક જંગલમાં રહીને 13 જેટલા સિંહો ને નિહાળ્યા અને ગીરના સાવજો પર આફરીન થઈ બોલી ઉઠયો હતો કે, ગીરના સિંહો રોયલ છે, ભારતનું ગૌરવ છે, તેને નિહાળવો એક લ્હાવો છે, હરકોઈએ એકવાર જરૂર આ […]
સુપરસ્ટાર રજનીકાંત વધુ એક વિવાદમાં ફસાઈ ગયા છે.
જાણતી અભિનેતા રજનીકાંત રાજનીતિ માં એન્ટ્રી લેતાની સાથે ચર્ચામાં આવી ગયા છે. મળતી માહિતી મુજબ તમિલ સુપરસ્ટાર પોતાની નવી પાર્ટી બનાવવા માગે છે. આ વચ્ચે રજનીકાંત વધુ એક વિવાદમાં ફસાઈ ગયા છે. થલાઈવાને સ્ટરલાઈટ ફેક્ટરીના વિરોધ પ્રદર્શન મામલામાં વિવાદિત નિવેદન આપવાને લઈને કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ મામલો તમિલનાડુની તૂતકોરિનમાં થયેલી વેદાંતાની સ્ટરલાઈટ […]
બોલિવુડ ડ્રગ્સ કેસમાં દીપિકા, સારા અને શ્રધ્ધાના મોબાઈલનો રીપોર્ટ NCBને સોંપ્યો.
બોલિવુડ ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્ર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ ગુજરાતના ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સીસ સર્વિસીસ, ગાંધીનગર માં બોલિવુડ સ્ટાર્સના 70થી વધુ ગેઝેટ્સ મોકલ્યા હતા. ગાંધીનગર FSLએ બે વર્ષનો ડેટા ભેગો કરીને NCBને સોંપી દીધો છે. જેમાં બોલિવુડના સ્ટાર્સ દીપિકા, સારા અને શ્રધ્ધાના મોબાઈલનો રીપોર્ટ NCBને સોંપ્યો છે. એટલું જ નહીં, ગાંધીનગર FSLએ રિયા અને અર્જુન રામપાલના […]
કંગના રનૌત એક ટ્વિટ કરી જેમાં તેણે કર્ણાટકની પ્રમુખ સચિવ આઈપીએસ ડી.રૂપાને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.
અભિનેત્રી કંગના રનૌત પોતાના બેબાક નિવેદન અને અલગ અંદાજના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રી કોઈપણનો ડર રાખ્યા વગર બિન્દાસ પણે પોતાની વાત લોકોની સામે રાખે છે. હાલમાં જ કંગના રનૌત એક ટ્વિટને લઈને ચર્ચામાં આવી છે. જેમાં તેણે કર્ણાટક પ્રમુખ સચિવ આઈપીએસ ડી.રૂપા ને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. ફટાકડાને લઈને લગાવેલા પ્રતિબંધના […]
બોલિવૂડના જાણીતા અને વર્સેટાઈલ એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી છે.
બોલિવૂડ માટે વધુ એક દુઃખદ સમાચાર આ વર્ષ લઈને આવ્યું છે. બોલિવૂડના જાણીતા અને વર્સેટાઈલ એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તેમના ઘરમાંથી આસિફ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમણે આત્મહત્યા શા માટે કરી અથવા તો તેમના મૃત્યુ પાછળ કયું કારણ જવાબદાર છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આસિફે […]
બોલિવૂડમાં હિમાચલનું નામ રોશન કરનારા હરીશ બાંચતા પણ સામેલ હતા અને કોરોનાના કારણે તેમનું થઇ ગયું.
હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસનો (Corona virus)પ્રકોપ વધી ગયો છે. મંગળવારે રાજ્યમાં 12 લોકોનાં મોત થયાં. ચેપગ્રસ્તોમાં (Infection) બોલિવૂડમાં હિમાચલનું નામ રોશન કરનારા હરીશ બાંચતા (harish banchata)પણ સામેલ હતા અને કોરોનાના કારણે તેમનું થઇ ગયું. જ્યારે બજરંગી ભાઇજાન (Bajrangi Bhaijaan)જેવી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યા હતા. સિમલાની ચૌપલની ચેપલ સાથે સંકળાયેલ હરીશ લગભગ 18 વર્ષથી બોલિવૂડમાં એક્ટિવ […]
સ્કેમ૧૯૯૨ ધ સ્ટોરી ઓફ હર્ષદ મહેતા’ વેબ સિરીઝ હર્ષદ મહેતા પર બનેલી આ સિરીઝ પહેલા નંબર પર પહોંચી ગઇ હતી.
જ્યારથી આ વેબ સિરીઝ રિલીઝ થઇ છે ત્યારથી લોકો તેની વાતો કરી રહ્યાં છે અને માઉથ ટુ માઉથ પબ્લિસિટી કરી રહ્યાં છે. તેનુ નામ છે ‘સ્કેમ ૧૯૯૨, ધ સ્ટોરી ઓફ હર્ષદ મહેતા’. એક સ્ટોકબ્રોકરની સ્ટોરી કે જેણે સિકયોરીટી સ્કેમ કર્યો અને તે પણ ૫૦૦ કરોડનો. ૨૦૨૦માં પણ ૧ કરોડ રૂપિયાની રકમ આપણને મોટી લાગે છે […]
સુશાંત સિંહ રાજપૂત કેસમાં એમ્સના રિપોર્ટની સમીક્ષાને લઇ વડાપ્રધાન મોદી તરફથી કોઇ જવાબ મળતો નથી
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ને પત્ર લખ્યો છે. સ્વામીએ પોતાના પત્રમાં AIIMSના મેડિકલ રિપોર્ટની સમીક્ષા કરવાની માંગણી કરી છે. જેમાં સુશાંતની મોતને હત્યા માનવાનો ઇન્કાર કર્યો હતો. ખામીઓ પર ધ્યાન દોર્યું સુબ્રમણ્યમ સ્વામીએ ડૉ.સુધીર ગુપ્તાના નેતૃત્વવાળી ટીમ દ્વારા તૈયાર રિપોર્ટની ખામીઓની […]