Kheda (Anand)

કોરોનાની મહામારી ના કારણે બોરસદ શહેર બપોરે 2:00 વાગ્યા પછી બંધ રહેશે

 529 Total Views

હાલ કોરોનાની મહામારી ની સાવચેતીના ભાગરૂપે તારીખ 25 / 7 / 2020 થી નવી સુચના ના આવે ત્યાં સુધી બોરસદના તમામ બજાર બપોરે 2 વાગ્યે બંધ કરવા તથા દર રવિવારે ફરજિયાત તમામ દુકાનો બંધ રહેશે,

તેમ આજરોજ બોરસદ પ્રાંત અધિકારી શ્રી , મામલતદાર શ્રી , નગર પાલીકા OS તથા તમામ એસોસીએસન ના પ્રમુખ શ્રી ઓ તથા આગેવાનો ની મીટીંગ મા નિર્ણય કરેલ છે.

સૌ ગ્રામજનો એ સહકાર આપવા વિનંતી..

Leave a Reply

Your email address will not be published.