GUJARAT

રાજ્યમાં કોરોનાનાં વધુ 495 કેસ-31નાં મોત, 392 દર્દીઓ સ્વસ્થ, અમદાવાદમાં સૌથી વધુ કેસો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 495 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 31 વ્યક્તિઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યા છે. તો 392 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 22562 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1416 થયો છે. અને કોરોનાથી સાજા થયેલાં દર્દીઓનો કુલ  આંક 15501 થયો છે. […]

GUJARAT

આણદ M.B.I.T. કોલેજ દ્વારા લોકડાઉન દરમ્યાન ઓનલાઇન એજ્યુકેશન તથા માર્ગદર્શન તથા શરૂ થનાર નવા શૈક્ષણિક સત્ર દરમ્યાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટેની પૂર્વતૈયારીઓ.

આણદ M.B.I.T. કોલેજ દ્વારા લોકડાઉન દરમ્યાન ઓનલાઇન એજ્યુકેશન તથા માર્ગદર્શન તથા શરૂ થનાર નવા શૈક્ષણિક સત્ર દરમ્યાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટેની પૂર્વતૈયારીઓ.

GUJARAT

લોકડાઉન દરમ્યાન બધ રહેલા ઔદ્યોગિક એકમો ઉપર આર્થિક મંદીની અસર બાબતે પૂર્વ નાણાં મંત્રી રોહિતભાઈ પટેલ

લોકડાઉન દરમ્યાન બધ રહેલા ઔદ્યોગિક એકમો ઉપર આર્થિક મંદીની અસર બાબતે પૂર્વ નાણાં મંત્રી રોહિતભાઈ પટેલ…

GUJARAT

સાવલીનાધારાસભ્ય શ્રીકેતન ઇનામદાર ની મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને રજૂઆત,ખેડૂત ડિજિટલ આંદોલનને સમર્થન.

સાવલીનાધારાસભ્ય શ્રીકેતન ઇનામદાર ની મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને રજૂઆત,ખેડૂત ડિજિટલ આંદોલનને સમર્થન.

GUJARAT

એન.સી.પી. ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોસ્કી) સાથે ચરોતર ઉદય ન્યૂઝ ગુજરાતી ની વિશેષ ચર્ચા..

પ્રજાની સેવા કરવા માટે હંમેશા તત્પર એવા કોરોના વોરીયર એન.સી.પી. ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોસ્કી) સાથે ચરોતર ઉદય ન્યૂઝ ગુજરાતી ની વિશેષ ચર્ચા.