GUJARAT

ઓફલાઈન પરીક્ષાને લઈને રાજ્ય બહારના વિદ્યાર્થીઓનો હોબાળો

નિરમા યુનિવર્સિટીમાં રહેવા-જમવાની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓ પોતાના ખર્ચે રહેવુ પડે તેમ હોઈ ઉગ્ર વિરોધ અમદાવાદ,રવિવાર યુનિ.ઓમાં હવે વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ શરૃ થનાર છે ત્યારે આ વર્ષે તમામ યુનિ.ઓમાં ઓફલાઈન પરીક્ષા જ લેવામા આવનાર છે.પરંતુ નિરમા યુનિ.માં ઓફલાઈન પરીક્ષાને લઈને રાજ્ય બહારના વિદ્યાર્થીઓએ રહેવા અને જમવાની સુવિધાને લઈને મુશ્કેલી પડતી હોવાથી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. […]

GUJARAT

પોલીસકર્મી સહિત 6 શખ્સો સામેની ફરિયાદમાં મંદ ગતિએ થતી તપાસથી અનેક તર્કવિતર્ક

– વિદ્યાનગરમાં બળજબરીપૂર્વક મકાન ખાલી કરાવવાની ઘટનાનો વિવાદ વકર્યો – ફરિયાદ નોંધાયાના એક સપ્તાહથી વધુનો સમય થયો હોવા છતાં પોલીસ હજુ નિવેદન નોંધી રહી છે આણંદ : આણંદ પાસેના વિદ્યાનગરમાં બળજબરીપૂર્વક મકાન ખાલી કરાવવાની ઘટનામાં એક પોલીસકર્મી સહિત છ વ્યક્તિઓ વિરૂધ્ધ વિદ્યાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ લગભગ એક સપ્તાહ ઉપરાંતનો સમય વીતી જવા છતાં […]

GUJARAT

વલ્લભવિદ્યાનગરમાં નગરપાલિકાના ઉપપ્રમુખની 22 મીએ ચૂંટણી યોજાશે

– અનેક દાવેદારોએ ગુપ્ત રાહે લોબીંગ શરૂ કરી દીધું – જિલ્લા સંગઠન દ્વારા મેન્ડેડ ફાળવીને નગરસેવકોને વ્હીપ આપી પ્રક્રિયા આટોપવાનો તખ્તો ઘડાયો વલ્લભવિદ્યાનગર : વલ્લભવિદ્યાનગર નગરપાલિકાના વર્તમાન ઉપપ્રમુખ વિદેશ જવાના હોવાથી પોતાના હોદ્દા ઉપરથી રાજીનામુ ધરી દેતા તેઓની ખાલી પડેલી જગ્યા માટે ૨૨મી નવેમ્બરના રોજ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં બપોરે ૧.૦૦ કલાકે નગરપાલિકા સભાખંડમાં ચુંટણી પ્રક્રિયા […]

GUJARAT

આંગણવાડી વર્કર, હેલ્પર્સની પડતર માંગ મુદ્દે તા.1 ડિસેમ્બરથી આંદોલનની ચીમકી

સુરત સહિત રાજ્યની 1 લાખ જેટલી બહેનોના લઘુતમ વેતન, કાયમી કરવાની માંગ સહિતના વર્ષો જુના પ્રશ્ને કલેકટરને રજૂઆત સુરત સહિત રાજ્યભરમાં કુપોષણ ક્ષેત્રે સેવા બજાવતી અંદાજે 1 લાખ જેટલી આંગણવાડી વર્કર-હેલ્પર બહેનોએ આજે રાજ્યના મુખ્યમંત્રી તથા બાળ વિકાસ મંત્રીને સંબોધીને સંબંધિત જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને પોતાની વર્ષો જુની વણઉકેલ માંગણીઓના નિરાકરણ માટે અલ્ટીમેટમ આપી આગામી […]

GUJARAT

વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં જુનાગઢથી બે બાળ સિંહની જોડી લવાશે

વડોદરા, તા. 13 નવેમ્બર 2021 શનિવાર વડોદરા ના સયાજીબાગ ખાતે પ્રાણી સંગ્રહાલય નવું બનાવવામાં આવી રહ્યું છે ક્યારે પર્યટકો ને આકર્ષવા માટે ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ગાઈડ લાઈન મુજબ કાર્યવાહી ચાલી રહી છે તે દરમિયાન વધુ બે સિંહ ના બચ્ચા સયાજી બાગ માં લાવવામાં આવનાર છે. વડોદરા ના સયાજી બાગ પ્રાણીસંગ્રહાલય નું કામ ચાલી રહ્યું […]

GUJARAT

ચીન હવે હિમાચલ સરહદે તીવ્ર ગતિએ રસ્તા, પુલ અને હેલિપેડ બનાવી રહ્યું છે

ભારતનું નંબર-૧ દુશ્મન પાક. નહીં ચીન : સીડીએસ રાવત ચીને ૧૯૬૨ના યુદ્ધમાં શાંત રહેલી હિમાચલ નજીકની સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વેલન્સ ક્ષમતામાં પણ સુધારો કર્યો છે લાહૌલ સ્પિતિ, તા.૧૨ પૂર્વીય લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશ પછી ચીને હવે હિમાચલ પ્રદેશમાં એલએસી નજીક તેની સૈન્ય પ્રવૃત્તિઓ વધાવાનું શરૂ કર્યું છે. હિમાચલમાં એલએસી નજીક કિન્નૌર અને લાહૌલ સ્પિતિ […]

GUJARAT

કોમ્પ્યુટર ગેમથી ઓનલાઇન જુગાર રમાડનારા નવ શખ્સ પકડાઇ ગયા

– બોરસદ શહેરના ગંજ બજારમાં પોલીસ ત્રાટકી – પોલીસે 13 નંગ કોમ્પ્યુટર સાથે કુલ રૂ. 2.66 લાખનો મુદ્દામાલ કબજે લીધો : 1 શખ્સ વોન્ટેડ જાહેર આણંદ : આણંદ જિલ્લાના બોરસદ શહેરના ગંજ બજારમાં એક દુકાનમાં કોમ્પ્યુટર મારફતે ગેમ ઉપર ઓનલાઈન જુગાર રમાડી યુવાધનને બરબાદ કરતા નવ શખ્શોને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે ૧૩ […]

GUJARAT

કોસાડ આવાસમાં મજાક-મસ્સાતીમાં અવાજ મુદ્દે ઝઘડો થતા ચપ્પુ-ફટકા વડે હુમલો

– મધરાતે પડોશી તરૂણ સાથે મજાક મસ્તી કરતા હતા ત્યારે અવાજ આવતા બાજુની બિલ્ડીંગમાં રહેતા યુવાન સાથે ઝઘડો થયો હતો સુરત અમરોલી-કોસાડ આવાસમાં પડોશી તરૂણ સાથે મજાક મસ્તી કરતી વેળા થતા અવાજના મુદ્દે થયેલા ઝઘડામાં પડોશી બિલ્ડીંગમાં રહેતા ચાર યુવાનોએ ચપ્પુ અને ફટકા વડે હુમલો કરી ત્રણને ઇજા પહોંચાડતા અમરોલી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી […]

GUJARAT

સ્ટેટ વિજિલન્સની રેડ પછી શહેર પોલીસના દરોડા, 528 નંગ દારૃની બોટલો સાથે બે પકડાયા

વડોદરાઃ સ્ટેટ વિજિલન્સની રેડ પછી શહેર પોલીસ દ્વારા દારૃના કેસો માટે દરોડા ચાલુ રાખવામાં આવ્યા છે.જે પૈકી નંદેસરી અને સમા વિસ્તારમાં બે સ્થળેથી રૃ.એક લાખ ઉપરાંતની કિંમતની દારૃની ૫૨૮ નંગ બોટલો મળી છે. નંદેસરીના ખેતરમાં ઝુંપડામાં પોલીસે દરોડો પાડી અલ્પેશ ઉર્ફે અલ્પો પ્રવિણસિંહ ગોહિલને ઝડપી પાડયો હતો.પોલીસે કુલ રૃ.૫૫ હજારની કિંમતની ૪૨૦ નંગ બોટલો કબજે […]

GUJARAT

એ.એમ.ટી.એસ.ને દિવાળીના તહેવાર ફળ્યા,પાંચ દિવસમાં ૪૪ લાખથી વધુ આવક થવા પામી

નવ લાખથી વધુ પેસેન્જરોએ મ્યુનિસિપલ બસ સર્વિસમાં મુસાફરીનો લહાવો લીધો અમદાવાદ,બુધવાર,10 નવેમ્બર,2021 વીતેલા વર્ષમાં પુરા થયેલા દિવાળીના તહેવારોએ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ સેવામાં નવો પ્રાણ સિંચવાનું કામ કર્યુ છે.પાંચ દિવસમાં એ.એમ.ટી.એસ.ની બસમાં નવ લાખથી વધુ પેસેન્જરોએ મુસાફરી કરતા નવ લાખથી વધુની આવક તંત્રને થવા પામી છે. વર્ષ-૨૦૨૦માં કોરોના મહામારીના કારણે લાંબા સમય સુધી મ્યુનિ.બસ […]