GUJARAT

માળીયા હાટીના તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે ફરી પાછા ભાવના બેન દિલીપ સિહ (. નરેન્દ્ર ભાઈ) સિસોદિયા નું ચર્ચાતું નામ

 894 Total Views

સ્થાનિક સ્વ રાજ ની ચૂંટણી પૂરી થયા બાદ હવે પ્રમુખો કોણ બનશે એ
જાણવાની સવ કોઈ ને ઇંતેજારી હોય છે જ
માળીયા હાટીના માં તાલુકા પંચાયત ની કુલ 20 સીટ છે
જેનાથી 14. સીટ ઉપર ભાજપે વિજય મેળવ્યો છે
અને 6 સીટ કોંગ્રેસને ફાળે છે. આમ પુરે પૂરી બહુ મતી
હોવા છતાં ભાજપ ના
આગેવાન ઓ મુળુ ભાઈ
જંજીયા. રાજેશ ભાઈ ભાલોડિયા. ડી કે. સિસોદિયા દિલીપ સિસોદિયા જીતુ ભાઈ સિસોદિયા ભાજપ ના ચૂંટાયેલા 14 તમામ શભ્યો
ને લઈને ગુજરાત બાર
અજ્ઞાત સ્થળે ફરવા લઈ ગયા છે. 18. તારીખે પ્રમુખ ની ચૂંટણી છે ત્યારે સીધા તે દિવસેજ આવશે અને
પ્રમુખ તરીકે ફરી પાછા
ભાવના બેન દિલીપ સિહ
( નરેન્દ્ર ભાઇ ) સિસોદિયા નું નામ ચર્ચાય છે
આમ પુરે પૂરી બહુ મતી હોવા છતાં ભાજપ ના
આગેવાનો ચૂંટયેલા અભ્યો ને લઈને ફરવા નીકળી ગયા છે

રિપોર્ટર : મહેશ કાનાબાર

Leave a Reply

Your email address will not be published.