GUJARAT

ભરૂચ નગરપાલિકા ના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ ને અભિનંદન પાઠવતા માજી પ્રમુખ સુરભીબેન તમાકુવાલા

 780 Total Views

ભરૂચ નગરપાલિકા ના પ્રમુખ પદે ખૂબ ઉત્સાહી યુવાન શ્રીઅમીતભાઈ ચાવડા તથા ઉપપ્રમુખ પદે શ્રીમતી નીનાબા યાદવ ની વરણી બદલ ભરૂચ નગરપાલિકા માજી પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલાએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી.

Leave a Reply

Your email address will not be published.