GUJARAT

નર્મદા જિલ્લા પોલીસ વડા એ બે સબ ઇન્સ્પેક્ટર ની આંતરિક બદલી કરી.

 800 Total Views


(ભરત શાહ દ્વારા) – રાજપીપળા નર્મદા જિલ્લા પોલીસ વડા એ બે પીએસ આઈ ની તેમની હાલ ની ફરજ ની જગ્યા એ થી આંતરિક બદલી કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ હાલ કેવડિયા માં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા સી એમ ગામીત ની બદલી જિલ્લા ટ્રાફિક શાખા માં જયારે ટ્રાફિક શાખા માં ફરજ બજાવતા કે એલ ગળચર ની બદલી સાગબારા પોલીસ મથક માં કરવા માં આવી છે આ સાથેજ પી એસ આઈ એ આર ડામોર. ને સાગબારા પીએસ આઈ ના ચાર્જ માંથી તેમજ એસ એમ રાઠવા ને સેકન્ડ પી એસ આઈ ના ચાર્જ માંથી મુક્ત કરવા નો પણ હુકમ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published.